પંજાબની કેટરિના કૈફને કહેવામાં આવે છે શહેનાઝ ગિલને, આ તસવીરો જોયા પછી તમે પણ કહી ઉઠશો, કમાલ છે

  • બિગ બોસ ફેમ શહનાઝ ગિલની એક ઝલક જોવા ચાહકો બેતાબ રહે છે.
  • શહનાઝ ગિલ તાજેતરમાં જ મુંબઈમાં આ સ્ટાઇલમાં જોવા મળી હતી.
  • શહનાઝની આવી અદાઓ જોઈને તમે પણ એક ક્ષણ માટે માત ખાઈ જશો કે ક્યાંક આ તો કેટરિના કૈફ નથી ને…
  • ખરેખર શહેનાઝ એક પંજાબી અભિનેત્રી છે અને તેને પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે.
  • સલમાન ખાન પણ બિગ બોસ દરમિયાન તેમને કેટરિના નામથી બોલાવતા.
  • કાલે જ્યારે શહેનાઝ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી ત્યારે તે કમાલની લાગી હતી.
  • શહનાઝની આ તસવીરો જ્યારે તે શૂટિંગ માટે મુંબઇ આવી ત્યારે ક્લિક કરવામાં આવી હતી.
  • તેણે પેપરાઝીને સ્માઈલ સાથે પોંઝ પણ આપ્યો છે.

Post a Comment

0 Comments