બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ બોલ્ડ લૂક આપતી જોવા મળી રશ્મિ દેસાઈ, તસ્વીરો થઈ રહ્યા છે વાયરલ

  • પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઇએ ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટા પર તેના પર ચાહકો પણ પોતાના રીએકશન આપતા જોવા મળી રહ્યાં છે.
  • બધા ફોટા રશ્મિ દેસાઈના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે.
  • રશ્મિ દેસાઇના આ ફોટામાં બોલ્ડનેસની સાથે સાથે ઘણુ ગ્લેમરસ પણ છે. તેના આ લુક ને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
  • રશ્મિ દેસાઇની આ તસવીર તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે. આવી સ્થિતિમાં બધા કોમેન્ટ બોક્સમાં રશ્મિની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.
  • રશ્મિએ ટીવી અને ફિલ્મોમાં તો કામ કર્યું જ એ સિવાય તેણે મોડેલિંગની દુનિયામાં પણ કામ કર્યું છે. તેણે ઘણી મોડેલિંગ અસાઇમેન્ટ પણ કરી છે.
  • વર્ષ 2008 માં રશ્મિ દેસાઇને કલર્સ ટીવી પર આવતી ઉતરન સિરિયલથી સૌથી વધુ ઓળખ મળી હતી. આ સીરીયલ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. અને તેને બીજા લોકપ્રિય શો દિલ સે દિલ તકમાં કામ કરવાની તક મળી.

Post a Comment

0 Comments