ક્યારેય કોલેજ જોઈ નથી આ અભિનેત્રીઓએ, છઠ્ઠ અને સાતમું ધોરણ ફેલ છે આ ખૂબસૂરત બલાઓ

 • બોલિવૂડ અભિનેતા કરતાં અભિનેત્રીઓની ચર્ચા વધારે થાય છે. તેની સ્ટાઇલ તેનો દેખાવ તેની હોટનેસ અને તેનું બધુંજ. બોલિવૂડ મીડિયામાં તેમની ચર્ચા થાય છે. આ અભિનેત્રીઓ તેમની ફિલ્મ દ્વારા કરોડોની કમાણી કરે છે. લક્ઝરી લાઇફની ઘણી મજા પણ માણે છે. તમે તેમને ઘણી વખત ફક્ત અંગ્રેજી અને અંગ્રેજીમાં જ બોલતા સાંભળ્યા હશે. પરંતુ જો તમે આ અભિનેત્રીઓના અભ્યાસ વિશે જાણશો તો તમારા હોશ ઉડી જશે. આ બોલિવૂડમાં માત્ર થોડીક અભિનેત્રીઓ જ ગ્રેજ્યુએટ છે. આમાંની એક અભિનેત્રીએ ફક્ત પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
 • પ્રિયંકા ચોપડા
 • બોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ આ યાદીમાં સૌથી આગળ આવે છે. બોલિવૂડ અને હોલીવુડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવનારી આ અભિનેત્રી માત્ર 12 પાસ છે. મિસ ઈન્ડિયા અને મોંડલિંગમાં કરિયર બનાવવામાં વ્યસ્ત પ્રિયંકાને અધવચ્ચે જ સ્ટડી છોડવી પડી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા કોલેજ ક્યારેય ગઈ નથી. જોકે તેણે મુંબઈની જયહિંદ કોલેજમાં એડમિશન લીધું હતું.
 • કરીના કપૂર ખાન
 • આ યાદીમાં કરીના કપૂર ખાનનું નામ પણ શામેલ છે. બોલિવૂડમાં કારકિર્દી બનાવવા માટે કરીનાએ તેના મિડલ સ્કૂલના અભ્યાસને ટાટા કહી દીધૂ હતુ.
 • કંગના રનોત
 • બોલિવૂડમાં પોતાના અભિનય અને પંગા ક્વીન તરીકે બહાર આવેલી કંગના રનાઉત પણ બહુ ભણેલી નથી. કંગના 12 માં ધોરણમાં જ ફેલ થઇ હતી. આ પછી કંગના તેના ઘરેથી ભાગી ગઈ હતી અને કરીઅર બનાવવા માટે મુંબઈ આવી હતી. કંગના રાનાઉત માત્ર 10 પાસ છે.
 • આલિયા ભટ્ટ
 • આલિયા ભટ્ટ આજની પ્રખ્યાત અભિનેત્રી બની ચુકી છે. આલિયા ભટ્ટ પણ બહુ ભણેલી નથી. ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી આલિયાએ સ્કૂલમાં ભણતા ભણતા જ અભિનય શરૂ કરી દીધો હતો. આલિયા ભટ્ટ પણ માત્ર 12 પાસ છે.
 • સોનમ કપૂર
 • બોલિવૂડની ફેશન આઈકન તરીકે જાણીતી સોનમ કપૂરે પણ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે. સોનમને 12 પછી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું પરંતુ તેણે પોતાની ફિલ્મી કરીયરને સવારવા માટે આગળ કદી અભ્યાસ કર્યો નહીં. સોનમે આ વસ્તુ વિશે ખુદ જ કહ્યું હતું. તે 12 મા ધોરણનો અભ્યાસ વચ્ચેજ છોડી દીધો અને અભિનેત્રી બની ગઈ.
 • કરિશ્મા કપૂર
 • કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી મોટી અભિનેત્રી છે. તેણે વર્ષોથી લોકોને તેમના દિવાના બનાવ્યા છે. કરિશ્મા કપૂર માત્ર 5 પાસ છે. કરિશ્માએ ફક્ત 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ફક્ત પગ મૂક્યો ન હતો પરંતુ તેનું સ્થાન પણ બનાવી લીધો છે. તે ફિલ્મો પ્રત્યે ખૂબ ગંભીર હતી.
 • દીપિકા પાદુકોણ
 • દીપિકા પાદુકોણ આજે ભારતની સૌથી મોંઘી અને પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે. દીપિકા પણ અભ્યાસની બાબતમાં વધારે આગળ રહી નથી. દીપિકાની માતા ઇચ્છતી હતી કે તે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે પરંતુ એવું ક્યારેય બન્યું નહીં. દીપિકાએ કહ્યું હતું કે તે ચોક્કસપણે તેની માતાની ઇચ્છા પૂરી કરશે.
 • એશ્વર્યા રાય બચ્ચન
 • એશ્વર્યા રાય બચ્ચનને આ નામને કોણ નથી જાણતું. આજે પણ આ અભિનેત્રીના લાખો ચાહકો છે. એશ્વર્યા રાય માત્ર 12 પાસ છે. પોતાનું કરીઅર બનાવવા માટે એશ્વર્યાએ પણ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હતો.

Post a Comment

0 Comments