પાંદડા પાછળ છુપાયેલી જાન્હવી કપૂર કાતિલાના અદાઓથી લૂંટી રહી છે ચાહકોનું ચેન, જુઓ ફોટો

 • બોલિવૂડની સુંદર અભિનેત્રી જાન્હવી કપૂર આજકાલ પોતાના કામથી સમય કાઢીને ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તે તેના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. તે દરમિયાન જાન્હવી કપૂરે સોશિયલ મીડિયા પર તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરીને તહલાત મચાવી છે. જેને જોઇને તેમના ચાહકો આહે ભરી રહ્યા છે. હવે તેને પાંદડાઓ પાછળ ઉભા રહીને આવા કેટલાક પોઝ આપ્યા છે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્ય છે. જુઓ આ તસવીરો.
 • બોલ્ડનેસે જીતી લીધૂ દિલ
 • આ તસવીરોમાં જાન્હવી કપૂરની શૈલી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
 • આમ વિખેરી અદા
 • જાન્હવી કપૂરે અહીં દરેક પોઝમાં એવી અદાઓ બતાવી છે કે જેને જોઈ તેમના ફેન્સ તેમની પ્રશંસા કરી રહ્ય છે.
 • કોને કરી જાહ્નવીને કિસ
 • તેણે અહીં ત્રણ તસવીરો શેર કરી છે જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે 'કિસ ફ્રોમ ધ સન'.
 • ફ્લાવર ડ્રેસમાં જાન્હવી
 • ફ્લાવર પ્રિન્ટનો પટ્ટાવાળો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ ની સાથે તેણે ગળામાં મોતી વાળો પાતળો નેકલેસ પણ પહેરેલો છે. તેની હેરસ્ટાઇલ પણ હંમેશાં ઘણી જ અલગ દેખાતી હોય છે.
 • પહેલા પણ ઘાયલ કરી ચુકી છે
 • આપને જણાવી દઈએ કે આ પહેલા જાન્હવી કપૂરે માલદીવની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરીને હેડ લાઈન બનાવી છે.
 • પોતાને આપ્યો હતો આ ટેગ
 • આ શરારતી ફોટા શેર કરતી વખતે તેણે પોતાને 'આઇલેન્ડ ગર્લ' ગણાવી હતી.

Post a Comment

0 Comments