પુત્રના લગ્નમાં મિથુને પાણીની જેમ વહાવ્યા હતા પૈસા, આટલી સુંદર છે પુત્રવધૂ, જુઓ તસ્વીરો

 • ટીવી જગતમાં હાલમાં સ્ટાર પ્લસ પર ચાલી રહેલી સીરીયલ 'અનુપમા'ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ શોમાં સુધાંશુ પાંડે, રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા, મુસ્કન બામણે અને પારસ કલનાવત જેવા કલાકારો છે. મદાલસાની વાત કરીએ તો તે શોમાં વનરાજની ભૂમિકા નિભાવનાર સુધાંશુ અને અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી વચ્ચે વિલન બનેલી છે. તમને જણાવી દઈએ કે અનુપમા સિરિયલમાં મદાલસાના પાત્રનું નામ કાવ્યા ગાંધી છે.
 • મદાલસાના અભિનયને ચાહકો ખૂબ પસઁદ કરે છે. આ શોમાં તે એક ઉચ્ચ સમાજની છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. તે જ સમયે વાસ્તવિક જીવનમાં પણ મદાલસા એક જાણીતા કુટુંબની છે. નોંધપાત્ર વાત એ છે કે મદલસા શર્મા હિન્દી સિનેમાના દિગ્ગજ અને શક્તિશાળી અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે. મદાલસાએ મિથુનના મોટા પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે.
 • મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ સુંદરતામાં બોલિવૂડની હશીનાઓ ને પણ ટક્કર દે છે. મદાલસા અને મહાક્ષયના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. એવું કહેવામાં આવે છે કે આ લગ્નમાં બંને પરિવાર વતી ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ બંનેના ગ્રાન્ડ વેડિંગની તસવીરો ની સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની હતી.
 • લગ્ન દરમિયાન મદાલસા અને મહાક્ષયની જોડી ઘણી સુંદર લાગી રહી હતી. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહ લૂંટી હતી. વર્ષ 2018 માં તે હંમેશા કાયમ માટે એક બીજાના થાય ગયા હતા. તમે બંનેની તસવીરો પરથી પણ અંદાજ લગાવી શકો છો લગ્ન કેટલા ભવ્ય રીતે થયા હતા.
 • મળતી માહિતી મુજબ મહાક્ષય અને મદાલસાના લગ્ન સમયે મિથુનને પાણીની જેમ પૈસા વહાવ્યાં હતાં. મિથુને તેના પુત્રના લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રહેવા દીધી. ચુલબુલી અદાઓ વાળી મદાલસા તેના એજ અંદાજ સાથે લગ્નમાં પણ જોવા મળી હતી.
 • મહાક્ષયે મદાલસાને ચુંબન કર્યું હતું…
 • લગ્નના દિવસે મહાક્ષય ચક્રવર્તી અને મદાલસા શર્મા વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું અને તેના પરિણામે મિથુનના પુત્રએ તેની દુલ્હાનને ચુંબન કર્યું હતું. આ તસવીર ખુબ ચર્ચાઓમાં પણ રહી હતી.
 • તમે લગ્નની ભવ્યતાનો અંદાજ એ રીતે પણ લગાવી શકો છો કે દંપતીના પરિવારના સભ્યોએ લગ્નના બધા મહેમાનોનો ખર્ચ ઉઠાવીઓ હતો. તમને જણાવી દઈએ કે તે ડેસ્ટિનેશન વેડિંગ હતી
 • મદાલસા શર્મા અને મહાક્ષય ચક્રવર્તીની લવ સ્ટોરી…
 • તમને જણાવી દઈએ કે પ્રથમ વખત મદાલસા શર્મા અને મહાક્ષય ચક્રવર્તીની મુલાકાત મહાક્ષય જ્યારે મદાલસાની માતા શીલા ડેવિડ સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો ત્યારે થઈ હતી. બંને વચ્ચે એક નાનકડી મીટિંગ થઈ અને આ દરમિયાન તેમના હૃદયમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ થવા લાગ્યો હતો.
 • મહાક્ષય ચક્રવર્તીએ પ્રપોઝ કર્યુ હતુ…
 • બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા અને પ્રેમમાં પણ કરતા હતાં. મહાક્ષય ચક્રવર્તીએ મદાલસાની સામે પોતાના દિલની વાત રાખી દીધી. ત્યારે મદાલસા એ પણ હા કરી દીધી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો અને ત્યારબાદ વર્ષ 2018 માં બંનેએ લગ્ન કરી લીધા અને તેમના પ્રેમભર્યા સંબંધને લગ્નનું નવું નામ આપ્યું.
 • સોશિયલ મીડિયા પર હીટ છે મદાલસા …
 • તમને જણાવી દઈએ કે મદાલસા તેની સુંદરતા થી પણ ચાહકોનું દિલ જીતતી રહે છે. તેની સુંદરતા જોવા મળે છે. મદાલસા તેની ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. સુંદરતાની વાત કરીએ તો તે ટીવી અભિનેત્રીઓ ઉપરાંત બોલિવૂડની અભિનેત્રીઓથી પણ ઓછી સુંદર નથી. મદાલસા શર્માને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 6 લાખ લોકો ફોલો કરે છે.

Post a Comment

0 Comments