ધ કપિલ શર્મા શોના ચંદન પ્રભાકરની પત્ની નંદિની ખન્ના છે બેહદ ખૂબસુંદર, જુઓ તસવીરો

  • જો આપણે ચંદન પ્રભાકરની અંગત જિંદગી વિશે વાત કરીએ તો ચંદન વાસ્તવિક જીવનમાં પરણેલા છે અને તે એક સુંદર દીકરીના પિતા પણ છે.
  • ચંદને નંદિની સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. બંનેની એક સુંદર પુત્રી પણ છે. જેનું નામ અદાવિકા છે. જેનો જન્મ લગ્નના 2 વર્ષ પછી 2017 માં થયો હતો.
  • ચંદન તેમની પત્ની અને પુત્રીને કેટલો પ્રેમ કરે છે તે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરો પરથી જાણી શકાય છે.
  • શોમાં ઘણીવાર ચંદન ભૂરી નામની યુવતી પાછળ જોવા મળે છે તેઓ શો પર જુદા જુદા ગેટઅપ્સ સાથે પહોંચે છે અને ખૂબ હસાવે છે. પરંતુ આ કલાકારોના અંગત જીવન વિશે લોકો બહુ ઓછું જાણતા હોય છે.
  • તેની પત્નીનું નામ નંદિની ખન્ના છે જે ખૂબ જ સુંદર છે અને આ તસવીર તેનો પુરાવો આપે છે. ચંદન ઘણીવાર તેની પત્ની પુત્રી અને પરિવાર સાથેના ફોટા શેર કરે છે.
  • ધ કપિલ શર્મા શોમાં દરેક પાત્ર ખૂબ જ વિશેષ છે અને આ ખાસ પાત્રોમાં ચંદુની ભૂમિકા પણ શામેલ છે. જેને ઘણા વર્ષોથી ચંદન પ્રભાકર નિભાવી રહ્યો છે.

Post a Comment

0 Comments