ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં સ્પોટ થઈ જાહ્નવી કપૂર, તેમના બૂટની થઈ રહી છે ખૂબ ચર્ચા

 • અભિનેત્રી જાહ્નવી કપૂરને તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરાઈ હતી. આ સમય દરમિયાન જાહ્નવી કપૂરની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.
 • તાજેતરમાં જ જાહ્નવી કપૂર માલદીવથી વેકેશન માણીને પરત આવી છે અને હવે તે તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
 • જાહ્નવી કપૂર આ સમયગાળા દરમિયાન ખૂબ જ શાનદાર શૈલીમાં જોવા મળી હતી.
 • રિપ્ડ જીન્સ અને ક્રોપ ટોપમાં જાહ્નવીના આ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
 • આ સાથે જ જાહ્નવીના બુટ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.
 • પોતાના આ કૂલ નો મેક અપ લૂકને સપોર્ટ આપવા માટે જાહ્નવીએ તેના લહેરાતાં વાળ ખોલેલા છે.
 • આ સાથે કોરોનાથી બચાવવા માટે જાહ્નવી માસ્કથી ચહેરાને કવર કરતી દેખાઈ હતી.
 • સોશિયલ મીડિયા પર અભિનેત્રીની આ શૈલીને ખૂબ પસંદ કરવામાં આવી છે.
 • તમને જણાવી દઈએ કે ગયા આખા અઠવાડિયામાં જાહ્નવી કપૂર ચર્ચામાં હતી. તે રજાઓ ગાળવા માટે તે મિત્રો સાથે માલદીવ શું ગઈ સંપૂર્ણપણે બદલાઈ ગઈ.
 • ત્યાંથી તેણે બિકિનીમાં ઘણી બધી તસવીરો શેર કરી જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા.
 • માલદીવમાં અભિનેત્રીએ એવા બોલ્ડ અંદાજ બતાવ્યા હતા જે પહેલાં તેની ફિલ્મોમાં જોવા મળ્યાં ન હતા.
 • તાજેતરમાં જાહ્નવીની રૂહી ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રદર્શન કર્યું છે. પરંતુ ફિલ્મમાં તેના ડાન્સ સિક્વન્સની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Post a Comment

0 Comments