પતિ સાથેના વિવાદો વચ્ચે શ્વેતા તિવારીએ ડીપનેક ટોપમાં આપ્યા કાતિલાના પોઝ, જુઓ ફોટોઝ

 • ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા અને અભિનયને કારણે વર્ષોથી લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આ દિવસોમાં તે તેના એક ઇન્ટરવ્યુના કારણે ચર્ચામાં છે. જેમાં તેણે પોતાના બંને પતિ સાથેના વિવાદ પર ખુલીને વાત કરી છે. આ પછી તેના બીજા પતિ અભિનવ કોહલીએ પણ તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન શ્વેતા તિવારીએ પોતાનું નવું ફોટોશૂટ શેર કર્યું અને તેની વિરુદ્ધ બોલનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. જુઓ તેનો આ મોહક અવતાર...
 • સતત ફોટોશૂટ કરાવી રહી છે શ્વેતા
 • વિતેલા દિવસોમાં ઘણી વખત તે ખૂબ જ પ્રભાવિત રીતે ફોટોશૂટ કરીને હેડલાઇન્સ બનાવી ચૂકી છે.
 • ચાહકોનું ધડકાવ્યું દિલ
 • હવે ફરી એકવાર શ્વેતા તિવારીએ કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે.
 • ડીપ વિશેપ નેક ટોપમાં શ્વેતા
 • આ તસ્વીરોમાં તે એક ડીપ વીશેપ નેક ટોપમાં ખૂબ જ ખૂબસૂરત અંદાજમાં જોવા મળી રહી છે.
 • ટોપમાં પફડ સ્લીવજ
 • શ્વેતા આ ટોપમાં પફ્ડ સ્લિવમાં પણ એકદમ પરફેક્ટ લુક આપી રહી છે.
 • બ્લેક ટ્રાઉઝર સાથે કર્યું મેચ
 • તેણે આ ટોપને બ્લેક ટ્રાઉઝર સાથે મેચ કર્યું છે.
 • આમ રાખી ઝુલ્ફે
 • શ્વેતાએ આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે તેના વાળને એક પોનીમાં બાંધી દીધા છે.
 • ફીદા થયા ફેન્સ
 • શ્વેતાએ આ ફોટોશૂટમાં એવા આશ્ચર્યજનક પોઝ આપ્યા છે કે તેના ચાહકો તેના પર ફીદા થાય છે.

Post a Comment

0 Comments