ઘરમાં તુલસીના પાન સૂકાયા પછી તૂટવા લાગે તો મળે છે આ સંકેત, જાણો તેને લગતા બધા નિયમો

  • તુલસીનો છોડ ઘણા ઔષધીય ગુણથી સમૃદ્ધ હોય છે. ભારતમાં તો તેને દેવીનો દરજ્જો પણ આપવામાં આવે છે. લોકો તેની નિયમિત પૂજા કરે છે. આ તમને લગભગ દરેક હિન્દુ ઘરમાં જોવા મળશે. જો તમે નોંધ્યું હોય તો ઘણીવાર તુલસીનો આ છોડ અચાનક સુકાવા લાગે છે. તેના પાન આપોઆપ ખરી જાય છે. કહેવામાં આવે છે કે આવું થવું મોટું અપશુકન છે. આવી જ રીતે તુલસી સાથે જોડાયેલી ઘણી વધુ માન્યતાઓ અને ઉપાયો છે જે આજે અમે તમને જણાવીશું.
  • 1. જ્યારે પણ તમારા પરિવારમાં કોઈ મોટી મુશ્કેલી આવે તો સૌથી પહેલા તમારા ઘરમાં રાખેલ તુલસી ના છોડને જુઓ. જો તે સારી સ્થિતિમાં નથી તો તેમાં સુધારો કરો. તેમની દરરોજ પૂજા કરો. તમારી પરેશાની સમાપ્ત થઈ જશે.
  • 2. ઘરમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા આવે તો તુલસીના છોડની તપાસ કરવી જોઈએ. તે ઘરમાં લક્ષ્મી લાવવામાં મદદ કરે છે. જો તે ખરાબ હાલતમાં થવા માંડે તો લક્ષ્મી જતી પણ રહે છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
  • 3. જો તામારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તો તેને તુલસીના છોડથી દૂર કરી શકાય છે. તેના માટે તમારે ઘરના દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં લાગાવવું જોઈએ. તેની વિશેષ બાબત એ છે કે તેને કોઈપણ દિશામાં લગાવી શકાય છે. તેનાથી ઘરનો વાસ્તુ દોષ તરત જ સમાપ્ત થઈ જાય છે.
  • 4. ઘરમાં વધારે લડાઇ જઘડા થવાથી તુલસીના છોડને રસોડામાં રાખવો જોઈએ. આનાથી કૌટુંબિક ઝઘડો થતો નથી.
  • 5. જો તમે તમારા બાળકોની ક્રિયાઓથી પરેશાન છો અને તે તમારા હાથમાંથી બહાર નીકળી રહયા છે તો તુલસી તમને મદદ કરી શકે છે. પૂર્વ દિશામાં મૂકેલી તુલસીનાં ત્રણ પાન દરરોજ બાળકોને ખવડાવો. તે તમારી વાતનું પાલન કરશે.
  • 6. ઘર અથવા ઓફિસમાં આર્થિક અછત છે તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખેલ તુલસીની નજીક દર શુક્રવારે કાચુ દૂધ અને મીઠાઇનો પ્રસાદ ધરો. આ પ્રસાદ સુહાગિન મહિલાઓને અર્પણ કરો. તેનાથી તમને ધન લાભ થશે.
  • 7. નોકરી કરતા લોકો જો પોતાના બોસથી પરેશાન છો ​​તો તુલસી મદદ કરી શકે છે. સફેદ કપડામાં તુલસીના સોળ દાણા બાંધો અને તેને ઓફિસની જમીન અથવા વાસણમાં રાખો. આ કામ સોમવારે કરો. ઓફિસમાં તમારું માન વધવા માંડશે.
  • 8. મહિલાઓ દ્વારા દરરોજ તુલસીને શુદ્ધ પાણી અર્પણ કરવાથી અને તે પાણીથી શાલિગ્રામનો અભિષેક કરવાથી વાસ્તુદોષનો અંત આવે છે.

Post a Comment

0 Comments