મુકેશ અંબાણીના ઘરમાં બનાવવામાં આવ્યુ છે ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર 6 હજાર કરોડ રૂપિયામાં થયું હતું તૈયાર

  • તે તેની શ્રદ્ધા અને સમજદારીથી બુલંદીઓ પર છે. તે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે પાવર, પૈસા અને ઘણું નામ છે. તેમની કુલ સંપત્તિ આશરે ₹ 5.63 લાખ કરોડ છે. કોરોના લોકડાઉન દરમિયાન તેની સંપત્તિમાં વધુ વધારો થયો છે. તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણી જે ઘરમાં રહે છે તે એન્ટિલિયા છે. તે વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે. તે 4 લાખ સ્ક્વેર ફિટમાં બનાવવામાં આવ્યું છે જેની કિંમત 1 થી 2 અબજ ડોલર હોવાનું કહેવાય છે. 27 માળની આ ઇમારત ખૂબ વૈભવી લાગે છે. તે જ સમયે આ સૌથી મોંઘા મકાનમાં મુકેશ અંબાણીએ ખૂબ કિંમતી વસ્તુઓથી ઘરને મનોહર બનાવ્યું છે. આ ઘરની જાળવણી માટે 600 લોકોની જરૂર પડે છે.
  • જણાવીએ કે જો કે અંબાણી પરિવાર આટલા ધનિક હોવા છતાં મુકેશ અંબાણીને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. તેઓ કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા પૂજા અને હવન કરે છે. ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા અતુટ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પરિવાર પાસે ઘણો પાવર છે પરંતુ છતાં પણ તેઓ જમીન સાથે જોડાયેલ રહે છે. મુકેશ અને નીતા અંબાણી ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. એટલા માટે મુકેશ અને નીતા અંબાણીના આ મકાનમાં ખૂબ જ સુંદર પૂજા મંદિર બનાવવામાં આવ્યું છે.
  • ભગવાનનું આ મંદિર ઘરનું ગૌરવ માનવામાં આવે છે. જણાવી એ કે આ બંને સાથે મળીને આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારિયુ છે. શોખથી આ મંદિરની સજાવટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાના પૂજાસ્થળમાં બધી મૂર્તિઓ, દરવાજા અને બીજું ઘણું બધું શુદ્ધ સોનાથી બનેલું છે.
  • રસપ્રદ વાત એ છે કે ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ પોતે પૂજા કરે છે અને તેમાં સમય વિતાવે છે. કદાચ આવી શ્રદ્ધાના કારણે જ તે આજે આ ઉચાઈ પર છે. મુકેશ અંબાણીના ઘરનું મંદિર કેટલું વૈભવી અને કિંમતી છે તે તમે ફક્ત સજાવટ અને મૂર્તિઓ પરથી જ અનુમાન લગાવી શકો છો. ખરેખર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હીરાની શોખીન છે. તેથી તેઓએ તેમના ભગવાનની મૂર્તિઓ માટે બનાવેલા ઘરેણાંમાં પણ હીરાનો ઉપયોગ પણ કર્યો છે. આ મંદિર હીરાના શણગારથી ખૂબ જ રોયલ લાગે છે. નીતા અંબાણી નાના પરિવારમાંથી આવે છે અને તેમને પણ ભગવાનમાં ખૂબ રુચિ છે. આવી સ્થિતિમાં તે પોતાના બાળકોને પણ ભક્તિના પાઠ આપે છે. તેમની દરેક જીત ભગવાનને સમર્પિત કરે છે.

Post a Comment

0 Comments