44 વર્ષની ઉંમરે મલ્લિકા શેરાવતે ક્યારેક રૂમમાં તો ક્યારેક પાર્કમાં કરાવ્યું એવું ફોટોશૂટ, અપાવી 'મર્ડર'ના દિવસોની યાદ

 • અભિનેત્રી મલ્લિકા શેરાવતે હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. મલ્લિકાનું આ ફોટોશૂટ ચાહકોને મર્ડરના દિવસોની યાદ અપાવી રહ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ મલ્લિકાની આ ​​ખાસ સ્ટાઇલ.
 • સામે આવેલી તસ્વીરો જોયા પછી સ્પષ્ટ છે કે મલ્લિકાએ આ ફોટોશૂટ તેના ઘરની અંદર જ કરાવ્યું છે. તસવીરો શેર કરતી વખતે મલ્લિકાએ કેપ્શનમાં પિંક ડ્રેસ સાથે પોતાનો લગાવ જાહેર કર્યો છે.
 • મલ્લિકા આ ટ્યુબ ગાઉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે અભિનેત્રી એક પછી એક શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
 • આ સાથે મલ્લિકાએ તેની એક બીજી તસવીર પણ શેર કરી છે જેમાં તે બિકીની પહેરીને પૂલસાઇડ પર આરામ કરતી જોવા મળી રહી છે.
 • તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવત વર્ષ 2004 માં આવેલી ફિલ્મ 'મર્ડર' માં કામ કર્યા પછી ખૂબ પ્રખ્યાત થઈ હતી. આ ફિલ્મમાં તેણે ઈમરાન હાશ્મી સાથે ઘણા અતરંગ સીન કર્યા હતા.
 • મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે દરરોજ તેની શાનદાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
 • આ તસવીરમાં મલ્લિકા પાર્કમાં સૂતેલી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે મલ્લિકાની આ તસવીર કેલિફોર્નિયાની છે
 • મલ્લિકા તેની ફિટનેસને લઈને ઘણી ગંભીર છે. જો તમે મલ્લિકાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો તો પૂરે પૂરું તેની સુંદર તસવીરો અને વીડિયોથી ભરેલૂ છે.
 • તમને જણાવી દઈએ કે 44 વર્ષીય મલ્લિકાએ છેવટે તેના ચાહકોને કહ્યું કે તંદુરસ્ત શરીર અને મન માટે કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 • જો તમે મલ્લિકાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો સ્પષ્ટ થાય છે કે તે તેની ફિટનેસ અને સુંદરતાનું વિશેષ ધ્યાન રાખે છે.
 • તમને જણાવી દઈએ કે મલ્લિકા સિલ્વર સ્ક્રીનથી દૂર આ ​​દિવસોમાં પોતાના સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

Post a Comment

0 Comments