30 વટાવી ગઈ છે આ ભોજપુરી સુંદરીઓ, પરંતુ હજી સુધી નથી કર્યા લગ્ન જુવો

 • ભોજપુરી સિનેમાને પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડની જેમ માન્યતા આપવામાં આવે છે. બોલિવૂડ સ્ટાર્સની જેમ ભોજપુરી સ્ટાર્સ પણ આખા દેશમાં ઓળખાય છે અને તેમની જોરદાર ફેન ફોલોવિંગ છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ છે મોનાલિસા થી સંભવના શેઠ સુધી જેમણે પોતાના કો સ્ટાર સાથે લગ્ન કર્યા છે બીજી તરફ ભોજપુરી સિનેમાની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ છે જેમની ઉંમર 30 વર્ષથી વધુ છે અને તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ચાલો જાણીએ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવી જ કેટલીક કુંવારી અભિનેત્રીઓ વિશે…
 • આમ્રપાલી દુબે…
 • આમ્રપાલી દુબે એ ભોજપુરી સિનેમાની ખૂબ જ ચર્ચામાં રહેતી અને સુંદર અભિનેત્રીઓ માની એક છે. આમ્રપાલી દુબે 34 વર્ષની છે જોકે તેણે હજી લગ્ન કર્યા નથી. આમ્રપાલી દુબેની જોડી ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિહુઆ સાથે ખુબ પસંદ કરવામાં આવે છે. આ જોડીએ ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે.
 • રાની ચેટર્જી…
 • રાણી ચેટર્જીએ ભોજપુરી ફિલ્મોથી સારું નામ કમાયું છે. તેઓ તેમના કામના સ્તરમાં વધારો કરી રહી છે. તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને તે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પણ પગ મૂકવા જઈ રહી છે. રાની ચેટર્જી પણ 34 વર્ષની છે અને તે હજી કુંવારી છે. તેણે કહ્યું છે કે અત્યારે તેનું ધ્યાન તેની ફિલ્મી કરિયર પર છે.
 • સ્વીટી છાબડા…
 • સ્વીટી છબડાએ પણ હજી લગ્ન કર્યા નથી. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે સ્વીટીની જોડી ખૂબ પસંદ આવી છે. 31 વર્ષ વટાવી ચૂકેલી સ્વીટી છાબડાને પણ લાગે છે કે તે હજી લગ્ન કરવા તૈયાર નથી. તેમના લગ્ન ક્યારે થશે તે તો સમય જ કહેશે.
 • મધુ શર્મા…
 • મધુ શર્મા એ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગનું લોકપ્રિય નામ છે. મધુ શર્મા ભોજપુરી સિનેમામાં લગભગ દરેક મોટા સ્ટારને ચમકી છે. પોતાના કામની સાથે મધુ શર્માએ પણ તેની સુંદરતાથી લાખો દિલ જીતી લીધા છે. જણાવી દઈએ કે મધુ શર્મા 36 વર્ષની છે અને તે હજી કુંવારી છે. ભોજપુરી સિનેમાની બોલ્ડ અને હોટ અભિનેત્રી મધુ શર્માનું માનવું છે કે આજદિન સુધી તેણીને એવું કોઈ મળ્યું નથી કે જેની સાથે લગ્ન કરીને તે સેટલ થઇ શકે.
 • અનારા ગુપ્તા…
 • અનારા ગુપ્તા પોતાની હોટ અને બોલ્ડ સ્ટાઇલથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. અનારા 31 વર્ષની છે અને તેણી ભોજપુરી સિનેમાની કુવારી અભિનેત્રીઓની યાદીમાં પણ શામેલ છે. એક સમયે મિસ જમ્મુ રહી ચુકી અનારા હાલમાં પ્રિન્સ સિંહ સાથેના સંબંધોમાં છે. પ્રિન્સ અને અનારા એક બીજાને ડેટ કરી રહ્યા છે જોકે તેમના લગ્ન વિશે હજી સુધી કોઈ સમાચાર નથી. અનારા ગુપ્તાએ લગ્નના સવાલ પર કહ્યું છે કે તેણે આ વિષય પર હજુ કઈ વિચાર્યું નથી.

Post a Comment

0 Comments