કામ વાસનામાં 1 નંબરના હોય છે શરીર પર આવા વાળવાળા લોકો, લોકો તેમની તરફ ઝડપથી થાય છે આકર્ષિત

  • જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમે કોઈપણ વ્યક્તિના હાથ અથવા માથાની રેખાઓ અથવા કુંડળી જોઈને તેમના વિશે ઘણું બધુ જણાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિના શરીરના બાકીના અંગોના આકાર અને રંગના આધારે તે વ્યકતી ની પ્રકૃતિને લગતી ઘણી વસ્તુઓ જાણી શકાય છે. આ વસ્તુનું વર્ણન સમુદ્રવિજ્ઞાન શાસ્ત્રમાં જોવા મળે છે.
  • જો તમે સમુદ્રીક શાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો તમે કોઈ પણ વ્યક્તિ ના શરીરનો રંગ હલનચલન અને અવાજ દ્વારા તે વ્યક્તિની પ્રકૃતિ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આપણા શરીરના દરેક ભાગમાં જોવા મળતા વિશેષ સંકેતો આપણને તે વ્યક્તિની પ્રવૃત્તિઓથી વાકેફ કરે છે. એવામાં આજે અમે તમને સમુદ્ર શાસ્ત્રની મદદથી જો કોઈ વ્યક્તિના શરીર પર વાળ વધારે કે ઓછા હોય તો તેના પરથી તેના ગુણો અને પ્રકૃતિ વિશે કેવી રીતે માહિતી શોધી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
  • શરીર પર વધારે વાળો નું હોવું
  • સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિના શરીર પર જન્મતાની સાથે જ વધારે વાળ હોય છે તે વ્યક્તિ માટે વાસના અને આનંદ વધુ મહત્વનું છે. આ લોકો ખુલ્લા મનવાળા હોય છે. તેઓ જીવનમાં કંઈક નવું અને ઉત્સાહથી ભરેલ કાર્ય કરવાનું પસંદ કરે છે. તેમની અંદર શક્તિનો ભંડાર હોય છે. તેઓ વાતચીતમાં પણ નિષ્ણાત હોય છે. તેઓ ઘણા મિત્રો બનાવે છે. દરેક વ્યક્તિને તેમની સાથે સમય પસાર કરવો ગમે છે.
  • છાતી પર વાળ
  • સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની છાતી પર વધારે વાળ હોય છે તે સંતોષી સ્વભાવના હોય છે. આવા લોકો તેમના તેમના દિવસો નિયમો અને ઇચ્છા અનુસાર પસાર કરવાનું પસંદ કરે છે. આ લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમને પૈસાની તંગી ક્યારેય થતી નથી. તેમની પાસે પૈસા કમાવવા માટે જબરદસ્ત ટેલેન્ટ હોય છે. તેઓ સખત મહેનત કરવાથી ગભરાતા નથી. તેમની અંદરની કુશળતા પણ કુટી કૂટી ને ભરેલી હોય છે.
  • રૂંવાટી હિન છાતી
  • સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની છાતી પર જન્મથી જ વાળ નથી હોતા તે વ્યક્તિ નિર્લજ્જ અને સ્વાર્થી સ્વભાવની હોય છે. આવા લોકો પર થોડો ઓછો વિશ્વાસ કરવો જોઈએ. આ લોકો જીવનમાં ક્યારેય એક છોકરી પ્રત્યે વફાદાર રહી શકતા નથી. તેના જીવનમાં ઘણી છોકરીઓ આવતી જાતિ રહે છે. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે છોકરીઓને છેતરી શકે છે. તેઓ રોમિયો સ્વભાવના હોય છે. આવી વ્યક્તિ પર વિશ્વાસ રાખીને તમે ખુદ તમારા પગ પર કુહાડી મારો છો.

Post a Comment

0 Comments