જાન્હવી કપૂર કરતા પણ વધારે હોટ છે તેમની પિતરાઇ બહેન, જુઓ તાજેતરના ફોટોશૂટની મનમોહક તસ્વીરો

  • સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર ઘણીવાર છવાઈ રહે છે. હવે તેને ફેમસ થવા માટે ફિલ્મોમાં પણ નથી આવવું પડતું. સોશિયલ મીડિયા પરના તેના ફોટા તેને જલ્દી પ્રખ્યાત કરે છે. હવે અનિલ કપૂરની ભત્રીજી શનાયા કપૂર ને જ લઇ લો. શનાયા અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની પુત્રી છે.
  • શનાયાએ હજી સુધી બોલિવૂડમાં પ્રવેશ કર્યો નથી પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ છે. શનાયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે પોતાની લેટેસ્ટ અને બોલ્ડ તસ્વીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે જે હવે વાયરલ થઈ ગયું છે.
  • તેના લેટેસ્ટ ફોટોશૂટમાં શનાયા ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. તેણે બ્લેક રંગની મનોકીની અને ટ્રાઉઝર પહેરેલ છે. તેના વાળ ખુલ્લા છે અને તેના ચહેરા પર માદક હાવભાવ છે. આ દેખાવ તેમના પર ખૂબ સરસ લાગે છે. આ તસ્વીરોને ઇન્સ્ટા પર શેર કરતી વખતે તે લખે છે - દોસ્ત: તમારો ક્રશ આવી રહ્યો છે. કેઝ્યુઅલ બનો. ત્યારે હું કાઈક એવો વર્તાવ કરું છું.
  • શનાયાની આ પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે. તેને અત્યાર સુધીમાં એક લાખ છવ્વિસ હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. શનાયાની બેસ્ટ ફ્રેન્ડ અને શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ પણ આ તસ્વીરો પર કમેંટ કરી. તે પોતાની પ્રિય દોસ્તનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કમેન્ટમાં લખ્યું - ઓહ માય ગોડ. આ સાથે જ ચોંકાવનારી ઇમોજી પણ બનાવી. આ સિવાય શનાયાની પિતરાઇ બહેન અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
  • સોફા પર સૂતેલી શનાયાની આ હોટ તસ્વીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેમ કે શનાયા સોશિયલ મીડિયા પર તેના ફોટા ઉપરાંત ડાન્સ વીડિયો પણ શેર કરે છે.અહી તમે એમના ડાન્સની એક જલક જોઈ શકો છો.
  • શનાયા બોલીવુડમાં ક્યારે પ્રવેશ કરશે અત્યારે આ વાતની કોઈ માહિતી નથી. જેમ કે તેનું ગ્રેજ્યુએશન પણ 3 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું છે. એવામાં હવે જલ્દીથી તે રૂપેરી પડદે જોવા મળી શકે છે.
  • હવે જોવાનું એ રહેશે કે દર્શકો અનિલ કપૂરની ભત્રીજી અને જાન્હવી કપૂરની આ પિતરાઇ બહેનને કેટલો પ્રેમ આપે છે. તમને લોકોને શનાયા કપૂરની આ તસ્વીરો કેવી લાગી?

Post a Comment

0 Comments