કંગના રનૌતની શાનદાર ઑફિસનો હવે છે આવો હાલ, જુઓ અંદરની તસ્વીરો

 • કંગના રનૌત મુંબઈમાં એક શાનદાર ઓફિસ બનાવી હતી, જેને બીએમસી દ્વારા તોડી પાડવામાં આવી હતી. એક સમયે ખૂબ સરસ લાગતી કંગનાની ઓફિસ હવે ઘણી બદલાઈ ગઈ છે. કંગનાએ ઓફિસના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. આ તાજી તસ્વીરોની સાથે,અમે તમને જુના ફોટોગ્રાફ્સ પણ બતાવીશું, જેથી તમે કંગનાની ઑફિસમાં હવે શું થઈ રહ્યું છે તેનો અંદાજ લગાવી શકશો.
 • કંગનાએ આ ફોટો શેર કર્યો છે
 • કંગના રાનૌતે તૂટેલી દિવાલની તસ્વીર શેર કરી છે. તે તેની સામે ઉભેલ જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શન પણ લખ્યું છે.
 • કંગનાએ આવી પોસ્ટ કરી હતી
 • કંગના રાનૌતે ફોટો કેપ્શન શેર કર્યું છે,' હું ઘરે મારી મીટિંગ્સ કરું છું. મારી સાથે મણિકર્ણિકા ફિલ્મ્સ બનાવનાર અક્ષત રણૌત એકલા જ મારી વિરુદ્ધ નોંધાયેલા કેસો તરફ ધ્યાન આપી રહ્યા છે.
 • કંગનાનું ટૂટીયુ દિલ
 • કંગના રાનૌતે આગળ લખ્યું કે,'અક્ષતે મને આજે ઑફિસમાં' ઇમર્જન્સી 'સંબંધિત જરૂરી મીટિંગ્સ કરવા વિનંતી કરી. હું આ માટે તૈયાર ન હોતી, ફરી એકવાર મારું દિલ તૂટી ગયું.'
 • કંગનાએ ત્રણ ફોટા શેર કર્યા છે
 • કંગના રાનૌતે ત્રણ તસ્વીરો શેર કરી, જેમાંથી બે આજનો હાલ બતાવી રહી છે. તે જ સમયે,એક ફોટો જૂનો છે, જ્યારે કંગનાની ઓફિસ તૈયાર હતી.
 • કંગનાની ઑફિસ એકદમ ભવ્ય હતી
 • કંગના રાનૌતની ઑફિસ બનાવવામાં આવી ત્યારે તે ખૂબ જ સુંદર અને ભવ્ય હતી. તેની તસ્વીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.
 • લોકોને કંગનાની ઓફિસ લોકો ને ગમી હતી
 • કંગના રાનૌતની ઑફિસ લોકો ને ખૂબ ગમી હતી .લોકોએ આ માટે કંગનાને ઘણી અભિનંદન પણ આપ્યા હતા.
 • ઓફિસ બન્યા પછી જ લોકડાઉન થયું હતું
 • કંગના રાનૌત આ ઑફિસમાં વધારે કામ કરી શક્યા નહીં. આ ઑફિસ બન્યાના કેટલાક દિવસ પછી લોકડાઉન થયું હતું અને કંગના રાનૌત હિમાચલ પ્રદેશમાં તેના વતન ગઈ હતી.
 • બીએમસી એ કાર્યવાહી કરી
 • આ દરમિયાન બીએમસીએ કંગના રાનૌતની ઓફિસમાં ગેરકાયદે બાંધકામોની વાત કહી કાર્યવાહી કરી હતી. બાદમાં જ્યારે મામલો વધ્યો અને કોર્ટમાં પહોંચ્યો,આ માટે બીએમસી ને પણ ઘણો ઠપકો સાંભળવો પડ્યો હતો.
 • કંગના આ વાતને લઈને ભાવનાશીલ છે
 • બેબાક કંગના તેની ઑફિસ વિશે ખૂબ જ ભાવનાશીલ છે અને તે આ ઘટના અંગે પોસ્ટ કરતી રહે છે.

Post a Comment

0 Comments