જાણો કોણ છે અનુપમા જેની ચાલે છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ સાથે લગ્નની ચર્ચા, તસ્વીરો પરથી નજર નહીં હટાવી શકો

  • દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુપમા પરમેશ્વરન અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી આ વાતની માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ અને અનુપમા છેલ્લા 2 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને જલ્દીથી લગ્ન પણ કરી લેશે.
  • અનુપમાએ ફિલ્મ પ્રમમથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. ડેબ્યૂ ફિલ્મમાં જ અભિનેત્રીએ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનવી લીધું હતું.
  • અનુપમાને ફિલ્મ પ્રેમમ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર્સના એવોર્ડથી પણ સન્માનિત કરી ચૂક્યા છે.
  • અનુપમાએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનુપમાની મોટાભાગની ફિલ્મો હિટ રહી છે.
  • મીડિયા રિપોર્ટ્સના અનુસાર બુમરાહ અને અનુપમાએ પોત પોતાના કામથી સમય કાઢી લીધો છે અને જલ્દીથી બંને ગોવામાં લગ્ન કરી લેશે.
  • ખબરો કે અનુશાર , બુમરાહ અને અનુપમાના પરિવારના સભ્યો પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે અને બંનેના લગ્ન કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

Post a Comment

0 Comments