સારાએ સ્કર્ટ હટાવીને બતાવ્યુ હુસ્ન, લોકો બોલ્યા - જો ક્યાંય ઢાંકેલું હોય તો આ લોકો ખોલી દેશે

  • હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન સોશ્યલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં રહે છે. સારાએ તેની ટૂંકી ફિલ્મ કારકિર્દીમાં એક મોટી છાપ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. ઘણીવાર અભિનેત્રી પોતાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
  • ઘણીવાર સોશ્યલ મીડિયા પર સારા પોતાની અદાઓને કારણે હેડલાઇન્સમાં આવી જાય છે. એકવાર ફરીથી ચાહકો પર તેમની સુંદરતાનો જાદુ ચાલ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સારાનો એક ફોટો વાયરલ થયો છે જેમાં તેનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળી છે. કોઈ તેમની આ અદા પર ફીદા થઈ ગયું છે તો કોઈ તેના વિશે ટ્રોલ પણ કરી રહ્યું છે.
  • સ્કર્ટ હટાવવું સારાને પડ્યું મોંઘું…
  • હાલમાં સોશિયલ મીડિયા પર સારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેપરાજી દ્વારા તસ્વીરો ક્લિક કરતી વખતે તે જાણી જોઈને પોતાનું સ્કર્ટ હટાવતી જોઈ શકાય છે અને તે પોતાનો પગ બતાવી રહી છે. આ દરમિયાન સારા ફોટોગ્રાફર્સ સાથે વાત પણ કરી રહી છે. હાઈ સ્લિટ રેડ સ્કર્ટમાં સારાની આ સ્ટાઇલ જોઇને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ તેમને સાચુ-ખોટું સંભળાવી રહ્યા છે .
  • વીડિયોમાં જોઇ શકાય છે કે ફોટોગ્રાફરો સારાને કહે છે કે તે આવા વીડિયો લઈ રહ્યા છે. આ જોઈને સારા હસવા માંડે છે અને સ્કર્ટ હટાવીને પોતાના પગ સાથે ફોટોગ્રાફ્સ લેવા માંડે છે. એક ફોટોગ્રાફર તેમને કહે છે કે આજકાલ સારાની શાયરી સાંભળવામાં નથી મળતી.જવાબમાં અભિનેત્રી કહે કે છે નથી મળી રહી? હું બનાવું છું અને સારા સ્મિત સાથે આગળ વધી જાય છે.
  • એક યુઝરે કમેંટ કરતાં લખ્યું છે કે પગવાળો સ્ટંટ કરીને બધી મજા ખરાબ કરી દીધી. તે જ સમયે બીજા યુજરે લખ્યું કે તે કરવું જરૂરી ન હતું જે સ્કર્ટ સાથે છેલ્લે કર્યુ. એક બીજા યુજરે કમેંટ કરતાં લખ્યું છે કે જો ક્યાંય ઢાંકેલું હોય તો તે લોકો તેને ખોલી દે છે. બીજી તરફ ઘણા લોકો સારાના બચાવમાં પણ આવ્યા છે.
  • સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત સારા ફિલ્મ 'કુલી નંબર 1' માં જોવા મળી હતી. 25 ડિસેમ્બર 2020 ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં સારા સાથે મુખ્ય ભૂમિકામાં વરૂણ ધવન, શિખા તલસાનીયા, સાહિલ વૈદ, પરેશ રાવલ, જોની લિવર અને જાવેદ જાફરી જેવા સ્ટાર્સ પણ મુખ્ય રોલ માં હતા. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધે મોઢે પડી હતી. ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું.
  • અતરંગી રે માં અક્ષય-ધનુષ સાથે મળશે જોવા…
  • હાલમાં સારા અલી ખાન તેની આગામી ફિલ્મ 'અતરંગી રે' માટે ચર્ચામાં છે. ડિરેક્ટર આનંદ એલ રાય દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સારાએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા ધનુષ સાથે આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં થિયેટરોમાં રિલીઝ થશે.

Post a Comment

0 Comments