ઉર્વશી રૌતેલાના આ 5 ફોટા જોઈને છૂટી જશે પાણી

 • ઉર્વશી રૌતેલા આજે તેનો 27 મો જન્મદિવસ ઉજવી રહી છે.સુંદર અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણાં બ્યુટી પેજેંટ તેના નામે કર્યા છે.'સિંહ સાહબ ધ ગ્રેટ' થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ઉર્વશી રૌતેલાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની પ્રતિભાનો ડંકો વગાડયો છે.
 • ઉર્વશી રૌતેલાનો જન્મદિવસ
 • ઉર્વશી રૌતેલા પોતાનો 27 મો જન્મદિવસ આજે 25 ફેબ્રુઆરી એ ઉજવણી કરી રહી છે.બોલિવૂડની આ સુંદર અભિનેત્રીના ઘણા ચાહકો છે અને તેની તસ્વીરોને ઘણો પ્રેમ મળ્યો છે.
 • ફિલ્મી કરિયરની શરૂઆત
 • ઉર્વશી રૌતેલા બી ટાઉનની એક બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે,તેની સુંદરતા અને કાતિલ અદાઓના હજારો લાખો ચાહકો છે,તેણે 2013 માં 'સિંહ સાહબ ધ ગ્રેટ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
 • ઉર્વશી ની મૂવીઝ
 • ઉર્વશી રૌતેલાએ 2015 ના મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.બાદમાં તેણે 2016 માં 'સનમ રે', 2016 માં 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 2018 માં 'હેટ સ્ટોરી 4', 2019 માં 'પાગલપંતી' અને 2020 માં 'વર્જિલ ભાનુપ્રિયા' જેવી ફિલ્મો કરી.
 • ઘણા ટાઇટલ જીત્યા છે
 • ઉર્વશી રૌતેલા ખાસ કરીને તેના સુડૌલ બોડી,સુંદર તીખા નૈન નકશા અને હોટ સ્ટાઇલ માટે જાણીતી છે.અભિનેત્રીએ એશિયાની ટોપ 10 સેક્સી સુપરમોડલ્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.ઉર્વશી રૌતેલાએ મિસ ટીન ઇન્ડિયા,મિસ એશિયન સુપરમોડેલ ઇન્ડિયા,ભારતીય પ્રિન્સેસ,મિસ ક્વીન ઓફ ધ યર ઇન્ટરનેશનલ ઈન્ડિયા,મિસ ટૂરિઝ્મ ક્વીન ઓફ ધ યર ઇન્ટરનેશનલ વર્લ્ડ,મિસ દિવા યુનિવર્સ જેવા ઘણા ટાઇટલ જીત્યા છે.
 • ઉર્વશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
 • ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.અહીં તેણી તેના ઘણા ગ્લેમરસ ફોટા પોસ્ટ કરે છે,સાથે જ તેની સ્ટાઇલમાં શાનદાર કેપ્શન આપે છે.સોશ્યલ મીડિયા પર ઉર્વશીની તસ્વીરો ખૂબ પસંદ કરવામાં આવે છે.

Post a Comment

0 Comments