ઉફ્ફ…! Kriti Sanonના લાલ હોઠ મચાવી રહ્યા છે તેહલકો, એક્સપ્રેસન તો ઘાયલ કરી દેશે

 • બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ (Kriti Sanon) ખૂબ જ સુંદર છે અને તેના આ ફોટા પણ આ હકીકતની સાક્ષી છે. અભિનેત્રીનો ક્લાસી લુક કોઈપણને દિવાના બનાવી શકે છે. અભિનેત્રીનો આ નવો લુક એકદમ ગ્લેમરસ છે. તમને પણ અભિનેત્રીનો આ લુક ગમશે.
 • રેડ લિપ્સ.... રેડ લિપ્સ
 • બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ (Kriti Sanon) સેનન તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ લાલ લિપસ્ટિક કરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં કૃતિ એકદમ ખુશ જોવા મળી રહી છે.
 • કૃતિ છે સોશિયલ મીડિયા ફ્રીક
 • કૃતિ સેનન (Kriti Sanon) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરે છે.
 • કૃતિ સેનને આપ્યું કુલ કેપ્શન
 • ફોટો શેર કરતી વખતે કૃતિ સેનને (Kriti Sanon) કુલ કેપ્સન લખ્યું છે. તેણે લખ્યું 'મેની મૂડ, મેની ફેસેજ'.
 • કૃતિએ આપ્યા અદભુત એક્સપ્રેસન
 • આ તસવીરોમાં કૃતિ સેનન (Kriti Sanon) એકદમ ખુશ જોવા મળી રહી છે. તેમણે વિવિધ એક્સપ્રેસન સાથે અનેક તસવીરો શેર કરી છે.
 • કૃતિ સેનન આ ફિલ્મોમાં જોવા મળી હતી
 • તમને જણાવી દઈએ કે કૃતિ સેનન (Kriti Sanon) છેલ્લે'હાઉસફુલ 4' અને 'પાનીપત' ફિલ્મોમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં વધુ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે. અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજ ફિલ્મમાં પણ તેના દેખાવા ની વાત બહાર આવી છે.
 • કૃતિ ને થયો હતો કોરોના
 • તમને જણાવી દઈએ કે કૃતિ સેનનને (Kriti Sanon) ભૂતકાળમાં કોરોના ચેપ લાગ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી પણ આપી હતી.

Post a Comment

0 Comments