સની લિયોની જોવા મળી સાઉથ ઇંડિયન લુકમાં, ફોટા થયા વાયરલ

 • આપણા દેશમાં સની લિયોનીના (Sunny Leone) ચાહકોની કોઈ કમી નથી અને સની પણ તેના ચાહકોની સારી સંભાળ રાખે છે. સની લિયોને (Sunny Leone) હાલમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
 • સની લિયોનીની શૈલી
 • સની લિયોનીને દરેક સ્ટાઇલને ફેન્સ પસંદ કરે છે
 • સનીનો સાઉથ ઇન્ડિયન લૂક
 • સનીએ દક્ષિણ ભારતીય શૈલીમાં ફોટા શેર કર્યા છે
 • કેરળમાં રંગમાં રંગાઈ સની
 • સની લિયોન હાલમાં કેરળમાં છે અને ત્યાંની સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે જોવા મળે છે.
 • કેરળના લુકમાં સની સુંદર લાગી રહી છે
 • સનીએ પિંક કલરનું બ્લાઉઝ અને ધોતી પહેરી છે જેની સાથે તેણે કપાળ પર પિંક કલરનો ડોટ અને હાથમાં ગુલાબી રંગની બંગડી પહેરી છે.
 • સનીનો અંદાજ વાયરલ થયો
 • સનીની આ દક્ષિણ ભારતીય શૈલી મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

Post a Comment

0 Comments