ફિટનેસ ફ્રીક સાથે ફરવાની શોખીન છે આ ક્રિકેટરની બહેન, કોઈ સેલેબથી ઓછી નથી સાક્ષી

  • ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને વિકેટકીપર રીષભ પંતે તેની રમતથી દરેકને તેના પ્રશંસક બનાવ્યા છે. પંત 22 વર્ષની ઉંમરે કરોડો ચાહકો ધરાવે છે. લોકપ્રિયતા અને સ્ટાઇલની દ્રષ્ટિએ પંતની મોટી બહેન તેના કરતા ઓછી નથી. રીષભ પંતની બહેન સાક્ષી પંત સોશ્યલ મીડિયા પર સ્ટાર જેવી છે.
  • સાક્ષી પંત તેના ભાઈ રીષભ પંતથી મોટી છે. તે દરરોજ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.
  • સાક્ષી પંત એક ફિટનેસ ફ્રીક છે. એકવાર તેણે ફક્ત 3 મહિનામાં 19 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા.
  • સોશિયલ મીડિયા પર લાખો લોકો સાક્ષી પંતને ફોલો કરે છે.
  • સાક્ષી પંતની લગભગ દરેક તસ્વીર પર મોટી સંખ્યામાં લાઇક અને કૉમેન્ટ્સ આવે છે.
  • સાક્ષી પંત એમબીએ ગ્રેજ્યુએટ છે. તાજેતરમાં જ તેણે ગ્રેજ્યુએશન કર્યું છે.
  • તમને જણાવી દઈએ કે રીષભ પંત ઉત્તરાખંડના રૂરકીના છે. પંતના પરિવારમાં તેની બહેન સાક્ષી ઉપરાંત માતાપિતા છે.

Post a Comment

0 Comments