બ્લેક ડ્રેસમાં કહેર કરતી જોવા મળી સુષ્મિતા સેન, બાન્દ્રામાં તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોનું દિલ જીતી લીધું

  • જ્યારે પણ અભિનેત્રી સુષ્મિતા સેન દેખાય છે ત્યારે તે પોતાના સ્ટાઇલિશ લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. આ અભિનેત્રીને સોમવારે મુંબઈના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. ફોટા જુઓ
  • આ દરમિયાન સુષ્મિતા બ્લેક શીયર ટોપ અને ટ્રાઉઝરમાં જોવા મળી હતી.
  • સુષ્મિતાના આ સ્મિતે સૌનું દિલ જીતી લીધું છે. ચાહકો તેમની મન પસંદ અભિનેત્રીની આ શૈલીનો આનંદ લઇ રહ્યા છે.
  • ગઈકાલે જ્યારે સુષ્મિતાને મુંબઈમાં પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આ સ્ટાઇલમાં પોતાના વાળ સેટ કાર્યા અને પછી તે કેમેરા સામે આવી.
  • તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને ગયા વર્ષે આવેલી વેબસીરીઝ આર્યાથી ડિજિટલ ડેબ્યૂ કર્યું છે.
  • આર્યામાં સુષ્મિતાના કાર્યને પસંદ કરવામાં આવ્યું હતું. આ સિરીઝની સફળતા બાદ બીજા ભાગનું શૂટિંગ પણ થઈ રહ્યું છે.
  • સુષ્મિતા હાલમાં પરિવાર સાથે મુંબઇમાં છે અને હાલમાં તે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે.
  • ફિલ્મો વિશે વાત કરીએ તો આ અભિનેત્રી Biwi No.1, Sirf Tum, Aankhen (2002), Main Hoon Na (2004), Maine Pyaar Kyun Kiya? (2005) જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે.

Post a Comment

0 Comments