આ રીતે કરો કેળાના ઝાડની પૂજા, ધનની આવક અટકવાનું નામ નહીં લે

  • હિન્દુ ધર્મમાં ઝાડ અને છોડને પણ આદર સાથે જોવામાં આવે છે.કેટલાક ખાસ વૃક્ષો જેવા કે પીપળ,તુલસી અને કેળ વગેરેની પણ પૂજા કરવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કેળના ઝાડની પૂજાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે કેળના ઝાડની પૂજા કરવાથી ઘણા ગ્રહોનો દોષ શાંત થાય છે.આ તમારી ઘણી સમસ્યાઓનો ખાત્મો કરે છે.આ સિવાય કેળના ઝાડની પૂજા કરવાના બીજા ઘણા ફાયદા છે જે નીચે મુજબ છે-
  • નબળી આર્થિક સ્થિતિમાંથી પસાર થનારા લોકો માટે કેળની પૂજા કરવી ફાયદાકારક છે.કેળના ઝાડની પૂજા કરવાથી સંપત્તિની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.તમારે કેળના ઝાડની નિયમિત પૂજા કરવી જોઈએ અને મા લક્ષ્મીના ચરણોમાં કેળા ચઢાવવા જોઈએ.આના થી લક્ષ્મીજી ખુશ થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે.
  • જો તમારી કુંડળીમાં ગુરુ ગૃહ તેજ હોય અથવા કોઈ દોષ હોય તો ગુરુવારે કેળના ઝાડ પર પાણી અને કાચું દૂધ ચઢાવવું જોઈએ.આ ગુરુ ગૃહ સાથે સંકળાયેલ તમામ દોષોને દૂર કરે છે.
  • જો તમારું બાળક પીડિત છે કે કોઈ સમસ્યા આવી રહી છે,તો દરરોજ કેળના ઝાડની સેવા કરો.આથી તમારા બાળક પર ક્યારેય કોઈ મુશ્કેલી ઉભી થશે નહીં.
  • એક લાખ પ્રયાસ કર્યા પછી પણ જો તમારા લગ્ન ન થતા હોઈ તો કેળનું ઝાડ તમારી સમસ્યા હલ કરી શકે છે.તમારે ફક્ત દરરોજ કેળના ઝાડની પૂજા કરવી પડશે જેથી તમને ગમતી વ્યક્તિ સાથે તમારા લગ્ન થઇ જશે.
  • શિક્ષણને લગતી કોઈ સમસ્યા હોય,તો કેળના ઝાડની પૂજા અને દરરોજ પાણી અર્પણ કરવું ફાયદાકારક રહશે.
  • કેળનું ઝાડ પતિ-પત્ની વચ્ચેના જગડા જેવી મુશ્કેલી દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.પતિ પત્નીનો પરસ્પર પ્રેમ વધારવા માટે બંનેએ એક સાથે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • જો બાળક તમને દુ:ખ પહોંચાડે છે,અથવા તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યા છે,તો દર ગુરુવારે કેળના ઝાડ નીચે બેસીને ગુરુ ગૃહના મંત્રોચ્ચાર કરો.બધું સારું થઇ જશે.

Post a Comment

0 Comments