તમે પાકિસ્તાની ક્રિકેટર્સને તો જાણતા જ હશો, તેમની પત્નીઓને પણ જોઈલો પહેલી વાર

  • તમે પાકિસ્તાની ક્રિકેટરો વિશે ઘણું જાણતા હશો અને તેમના મેચો વિષે પણ ધ્યાન રાખતા હશો, પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ કેવા લાગે છે અને શું કરે છે. જો નહીં, તો આજે અમે તમને પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ ને મળાવી રહ્યા છીએ, જેમને તમે પહેલા ભાગ્યે જ જોઇ હશે.
  • મિઝબાહ-ઉલ-હકે વર્ષ 2004 માં ઉઝમા ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો ફહીમ અને નરીજા ખાન છે.
  • પાકિસ્તાનના હાલના કેપ્ટન સરફરાજ સઇદા ખુસભટ સાથે લગ્ન કર્યા હતા અને બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા.
  • પાકિસ્તાની બેટ્સમેન અને વિકેટકીપર ઉમર અકમાલે નૂર અમના સાથે લગ્ન કર્યા છે અને બંને 2014 માં લગ્ન સબંધ માં બંધાઈ ગયા હતા.
  • પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના લગ્ન નાદિયા આફ્રિદી સાથે થયા છે અને તેમને 4 છોકરીઓ પણ છે.
  • પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે બે લગ્ન કર્યાં છે. તેની પહેલી પત્ની હુમા હતી અને 2013 માં તેણે બીજી વાર લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શનીઅરા થમ્પસન છે.
  • પાકિસ્તાની બોલર વહાબ રિયાઝે ઝૈનબ ચૌધરી સાથે લગ્ન કર્યા છે.
  • પાકિસ્તાનના ઓપનર અહેમદ શેહઝાદે 2015 માં સના મુરાદ સાથે લગ્ન કર્યા હતા.

Post a Comment

0 Comments