સ્ત્રી એન્કરે કહ્યું - ગેલે મને સે*ક્સ વિશે કહ્યું, ક્રિસની સફાઈ - હું મજાક કરી રહ્યો હતો વાંચો સંપૂર્ણ મામલો

  • લાઇવ ઇન્ટરવ્યુ દરમિયાન એન્કર સાથે અ*શ્લીલ વાતો કરવાના વિવાદમાં ફસાયેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ક્રિસ ગેઈલે કહ્યું છે કે તેણે આ વાતો માત્ર મજાકમાં કરી હતી. મીડિયામાં આ સમાચાર આવ્યા પછી ક્રિસ ગેઈલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મેં મજાક કરી હતી" ટાઇમ્સ મેગેઝિન ના પત્રકાર શેરૉલેટ એડવર્ડ્સ દ્વારા તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. પત્રકારના જણાવ્યા અનુસાર ગેલ તેની સાથે સે*ક્સ વિશે વાત કરે છે. તેણે કહ્યું, 'મારું બેટ વિશ્વનું સૌથી મોટું છે. તેને ઉપાડવા માટે તારે બંને હાથનો ઉપયોગ કરવો પડશે. '
  • ક્રિસ ગેઇલના ઘરે પણ એક સ્ટ્રીપ ક્લબ છે. તેણે આ ફોટોને કેપ્શન આપતા કહ્યું: જો તમારા ઘરમાં સ્ટ્રીપ ક્લબ નથી તો તમે ક્રિકેટર નથી.
  • ક્રિસ ગેલને પાર્ટી પ્રેમી માનવામાં આવે છે અને તે ઘણી વખત મહિલાઓ સાથે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટા પોસ્ટ કરતો રહે છે.
  • તેની મર્સિડીઝ કાર સાથે પોઝ આપતો ક્રિસ ગેલ.
  • આઈપીએલ રમતી વખતે ક્રિસ ગેલ તેના ભારતીય ચાહકો સાથે.

  • સિક્સ પેક એબ્સ બનાવવા જિમમાં પરસેવો પાડતો ક્રિસ ગેલ.
  • ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ 2015 દરમિયાન ગેલ મિત્રો સાથે ઉજવણી કરી રહ્યો છે.
  • ગેલે આ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બહાર પાડતાં લખ્યું છે કે સર્જરી પછી નર્સોએ તેની સંભાળ લીધી હતી.
  • ગેલ વધુ એક અંદાજ.
  • દુબઈમાં રજાઓ માણતો ગેલ.

Post a Comment

0 Comments