આ હોલીવુડ સ્ટાર હૂબહૂ લાગે છે વિરાટ કોહલી જેવો, આ દિગ્ગજ ક્રિકેટરોના પણ ફિલ્મ જગતમાં છે 'હમશકલ'

 • એવું કહેવામાં આવે છે કે વિશ્વમાં ઓછામાં ઓછા સાત લોકો છે જે તમારા જેવા દેખાય છે. હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી તેના વિષે કઈ કહી શકાતું નથી પરંતુ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે ઘણા દિગ્ગજ ક્રિકેટરો અથવા સમાન દેખાતા હોય તેવા મોજુદ છે. આ અભિનેતાઓ અને ક્રિકેટરોની પ્રતિભા ભિન્ન હોઈ શકે છે પરંતુ તેમના ચહેરા એકદમ સમાન છે. આજે અમે તમને એવા 10 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના દેખાવ હોલીવુડના સ્ટાર્સ જેવા છે.
 • વિરાટ કોહલી અને ડોમિનિક કૂપર - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હોલીવુડ અભિનેતા ડોમિનિક કૂપરનો ચહેરો એકદમ સમાન છે. કૂપરે કેપ્ટન અમેરિકા અને અબ્રાહમ લિંકન - ધ વેમ્પાયર હન્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કેપ્ટન અમેરિકામાં હાર્વર્ડ સ્ટાર્કનો રોલ કર્યો હતો.
 • એલિસ્ટર કૂક અને હેનરી કેવિલ - ઇંગ્લિશ ક્રિકેટર એલિસ્ટર અને સુપરમેન અભિનેતા હેનરી કેવિલના ચહેરા માં ઘણી સમાનતા છે.
 • એબી ડી વિલિયર્સ અને જેસન સ્ટેથમ
 • એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ પેરી
 • બ્રાડ હોગ અને માર્ક રુફાલો
 • બ્રેન્ડન મૈકકુલમ અને સેમ વર્થિંગ્ટન
 • ડેન સ્ટેન અને ડેનિયલ ક્રેગ - દક્ષિણ આફ્રિકાના બોલરો સ્ટેન અને 'જેમ્સ બોન્ડ' ડેનિયલ ક્રેગને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ શકે છે.
 • જોની બેઅર્સો અને રૂપર્ટ ગ્રિન્ટ
 • શેન વોટસન અને ક્લાઇવ સ્ટેન્ડન
 • સ્ટુઅર્ટ બ્રોડ અને ટોમ ફેલટન - ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ટોમ જે હેરી પોટર ફિલ્મમાં ડ્રેકો માલ્ફોય રોલ કરે છે તેના ચહેરા ઘણાં સમાન છે.

Post a Comment

0 Comments