નોરા ફતેહીનો આ ટ્રેડિશનલ અવતાર લગાવી રહ્યો છે આગ, જુવો મનમોહક તસ્વીરો

 • મોડલ,નૃત્યાંગના અને અભિનેત્રી નોરા ફતેહી લોકોને તેમની અદાઓ થી પાગલ બનાવવાની એક પણ તક છોડતી નથી.નોરા ફતેહીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણાં હિટ આઈટમ સોંગ આપ્યા છે.લોકો તેમના નૃત્યની નકલ કરે છે,પરંતુ તેમની ડ્રેસિંગ શૈલી ફેશન ફ્રીક લોકો માં લોકપ્રિય છે.મોટે ભાગે મોર્ડન ડ્રેસમાં જોવા મળતી નોરા ફતેહીને આ દિવસોમાં સાડી ફીવર ચડિયો છે.તેનો સાડીનો અવતાર હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.જુઓ આ તસ્વીરો
 • બાંધી કમરે સાડી
 • નોરા ફતેહી આ દિવસોમાં તેના સાડી લુકને કારણે ચર્ચામાં છે.
 • ગુલાબી સાડીમાં સુંદર પોઝ
 • નોરાએ તેના ફોટોશૂટમાં પિંક કલરની સાડી પહેરી છે,આ સાડીની સ્ટાઇલ નોરાની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહી છે.
 • આપ્યા આવા પોઝ
 • નોરા ફતેહીએ આ સાડીમાં ખૂબ સ્ટાઇલિશ પોઝ આપ્યો હતો.
 • ખુલ્લા વાળનો જાદુ
 • સાડી લુકમાં નોરાએ તેના ખુલ્લા વાળ રાખ્યા છે,જે ખૂબ જ આકર્ષક લાગે છે.
 • ગ્રીન સાડી પણ હતી ચર્ચા
 • હાલમાં જ નોરા ફતેહીનો ગ્રીન સાડી લુક પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
 • દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ
 • તાજેતરમાં નોરા ફતેહીને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments