બાળપણમાં કંઈક આવા દેખાતા હતા આપણા પ્રિય ભારતીય ક્રિકેટરો, જુવો તસ્વીરો

  • ક્રિકેટ ચાહકો તેમના પ્રિય ક્રિકેટરને આઇડલ માને છે. હાલમાં ભારતીય ટીમના ક્રિકેટરો તેમના ચાહકોમાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે તેઓ તેમના ટીશર્ટની પાછળના નંબર, હેરસ્ટાઇલ અથવા બેટ અને બોલ પકડવાના અંદાજ થીજ તેમને ઓળખી જાય છે. પરંતુ અહીં અમે તમારા મનપસંદ ક્રિકેટરોની બાળપણની તસવીરો લાવ્યા છીએ હવે ઓળખો કે તમારો પ્રિય ક્રિકેટર કોણ છે.
  • આ આપણી ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી.
  • આ યુવરાજ સિંહ છે.
  • ક્રિકેટ પ્રેમીઓમાં દાદાના નામથી આ પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી.
  • આ રાહુલ દ્રવિડ છે.
  • આને તો તમે ઓળખી જ ગયા હશો સર્પાકાર વાળવાળા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર.
  • આ કેપ્ટન કુલ ધોની છે.
  • વીરેન્દ્ર સેહવાગ બાળપણમાં એકદમ ઈંનોસેન્ટ હતો.
  • રોહિત શર્માનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
  • ઝહીર ખાન

Post a Comment

0 Comments