આ છે 5 સૌથી હોટ ટેનિસ ખેલાડીઓ, કરોડો ચાહકો છે તેમની ખૂબસૂરતીના દિવાના

 • ટેનિસ એટલી જ લોકપ્રિય રમત છે જેટલી તે મોહક છે. મહિલા ટેનિસ ખેલાડીઓ કોઈ પણ મોડેલથી ઓછી દેખાતી નથી. તે પોતાની જાતને માત્ર માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ ફીટ રાખે છે. આજે અમે તમને ટેનિસની 5 સૌથી સુંદર મહિલા ખેલાડીઓનો પરિચય આપીશું જે ફક્ત રમત જ નહીં તેની સુંદરતાના પણ ફૈન્સ દિવાના છે.
 • આના ઇવાનોવિક
 • સર્બિયાની આ ખેલાડીએ 2003 માં તેની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2008 સુધીમાં તે તેની કારકીર્દિમાં ટોચ પર હતી. આ સમય દરમિયાન તેણીએ ફ્રેન્ચ ઓપન અને ઑસ્ટ્રેલિયન ઓપન જીતીને તેણી વિશ્વની પ્રથમ નંબરની ખેલાડી બની હાતી. તેણે 16 ડબ્લ્યુટીએ ટાઇટલ જીત્યા છે. મારિયા શારાપોવાની જેમ જ તેની સુંદરતા ના પણ લાખો ચાહકો છે.
 • મારિયા શારાપોવા
 • રશિયાની મારિયા શારાપોવાએ ચારેય ગ્રાન્ડ સ્લેમ સહિત 35 ડબ્લ્યુટીએ ટાઇટલ જીત્યા છે. વર્ષ 2005 માં તે વિશ્વની પ્રથમ નંબરની મહિલા ટેનિસ ખેલાડી પણ હતી. એટલું જ નહીં તેમનું નામ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં પણ માનવામાં આવે છે. તેની એટીપી કારકિર્દીમા, તેણે 557 મેચ જીતી છે અને 133 મેચ હારી છે.
 • મેન્ડી મીનેલા
 • આ 30 વર્ષિય સુંદર ખેલાડી 2010 માં ફક્ત એક વાર યુએસ ઓપનમાં હાજર થઇ હતી પરંતુ તેની સુંદરતા ના ચર્ચા થાઇ છે. આ ટુર્નામેન્ટમાં તેને વિનસ વિલિયમ્સે હરાવ્યો હતો. તેની ફિટનેસ અને સુંદર બોડીના કારણે તેને વિમ્બલ્ડન 2013 માં સૌથી સેક્સી પ્લેયર તરીકે ચૂંટવામાં આવી હતી.
 • આના કુર્નિકોવા
 • આના પણ આ રમતમાં ખૂબ જ સુંદર ખેલાડી છે. જો કે તે હાલમાં નિવૃત્ત થઈ છે અને ચેરીટેબલ મેચ રમે છે. તે 1998 માં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 16 ક્રમાંકે પહોંચી હતી. તેણે તેની કારકિર્દીમાં બે આઇટીએફ ટાઇટલ જીત્યા છે. ડબલ્યુટીએમાં તેની 209 જીત અને 129 પરાજય છે.
 • કેરોલિન વોઝનીયાકી
 • 2005 માં પ્રોફેશનલ ટેનિસમાં પ્રવેશ મેળવનાર કેરોલિન 2010 માં ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીત્યા વિના વિશ્વની પ્રથમ નંબરની ખેલાડી બની હતી. તે 2009 અને 2014 માં બે વખત યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. સ્પોર્ટ્સ કંપની એડિદાસે તેની સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા પરંતુ 25 વર્ષિય ખેલાડી તેની અપેક્ષા પ્રમાણે ખરી ઉતરી ન શકી છે.

Post a Comment

0 Comments