આ 5 WWE સ્ટાર્સની પત્નીઓ પણ છે રેસલર, ફાઈટમાં મોટા મોટા ને પછાડી દે છે

  • WWE રિંગમાં તમે ઘણા રેસલર્સ જોયા હશે જે જીતતા અને હારતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા ના રેસલર ના લગ્ન પણ WWE ની મહિલા રેસલર સાથે થયા છે. આ મહિલા રેસલર્સ જે સામાન્ય જીવનમાં કોઈ સામાન્ય છોકરી જેવી લાગે છે તક મળે કે તરત જ તે રિંગમાંની કોઈપણને ચિત્ત કરી શકે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ WWE ની સ્ટાર મહિલા રેસલર્સ જેમણે લગ્ન પણ સ્ટાર મેલ રેસલર સાથે થયા છે...
  • માશેલે 2010 માં અંડરટેકર સાથે લગ્ન કર્યા. જો કે બંને ની ઉંમરમાં 15 વર્ષ નું અંતર છે. માશેલ પણ WWE ની મહિલા રેસર રહી ચૂકી છે.
  • સેબેલે 2006 માં બ્રોક લેસ્નર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ રિંગમાં ઘણી મેચ અને ચેમ્પિયનશીપ જીતી છે.
  • સીએમ પન્ક અને એજે લીના લગ્ન 2014 માં થયા હતા. બંને રિંગમાં ઘણી વાર સાથે પણ જોવા મળ્યા છે.
  • WWE સુપરસ્ટાર્સ જ્હોન સીના અને નીક્કી બેલા. નીક્કી WWE વુમન ચેમ્પિયન રહી ચૂકી છે. તે તેની બહેન સાથે ટીમ મેચ પણ લડે છે.
  • સ્ટેફની WWE સુપરસ્ટાર ટ્રિપલ એચની પત્ની છે. તેના પતિની જેમ સ્ટેફની પણ ઘણી વાર રિંગમાં આશ્ચર્યજનક પરાક્રમ બતાવી ચૂકી છે.

Post a Comment

0 Comments