જુઓ નવજોત સિંહ સિદ્ધુના 25 કરોડના લક્ઝુરિયસ બંગલાની અંદરની ભવ્ય તસવીરો

 • પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ગયા વર્ષે અમૃતસરમાં તેમના લક્ઝરી હોમમાં શિફ્ટ થયા હતા. તેનું ઘર ખૂબ જ વૈભવી છે અને કહેવામાં આવે છે કે તેમાં ઘણી સુવિધાઓ છે. આજે અમે તમારા માટે તેમના વૈભવી ઘરની તસવીરો લઈને આવ્યા છીએ.
 • અહેવાલો અનુસાર નવજોત સિંહ સિદ્ધુના ઘરે સ્વીમીંગ પૂલ જ નહીં પરંતુ જિમ અને સ્પા પણ છે.
 • બગીચામાં ભગવાન બુદ્ધની ખૂબ જ સુંદર મૂર્તિઓ પણ છે. આ સિવાય બગીચામાં કેટલાક એવા વૃક્ષો છે જે ઘણા વર્ષો જુના હોવાનું કહેવાય છે.
 • તેના ઘરનો બગીચો પણ ખૂબ જ સુંદર છે. ઘરની આંતરિક રચના ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે.
 • 2014 માં સિદ્ધુએ આ મકાન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. સમાચારો અનુસાર ઘર બનાવવા માટે 25 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
 • અહેવાલો અનુસાર બગીચામાં કેટલાક વૃક્ષો વાવવામાં આવ્યા છે જે ઘણાં જૂના છે. અહેવાલો અનુસાર આ વૃક્ષો ચેન્નઈ બેંગલુરુ અને ગોવા માથી લાવવામાં આવ્યા હતા.
 • નવજોતસિંહ સિદ્ધુના ઘરના બગીચાનો બીજો ફોટો.
 • નવજોતસિંહ સિદ્ધુના ઘરમાં લાગેલ ફુવારો.
 • નવજોતસિંહ સિદ્ધુના ઘરનું સ્વીમીંગ પૂલ.
 • નવજોતસિંહ સિદ્ધુના ઘરના બગીચાનો એક બીજો ફોટો.
 • નવજોતસિંહ સિદ્ધુના ઘરનો પ્રવેશ દ્વાર.

Post a Comment

0 Comments