તલવારોનું કલેક્શન હુક્કા અને ઘોડાઓનો પણ શોખીન છે રવિન્દ્ર જાડેજા, જુવો તેમની 15 રેર ન જોયેલી તસ્વીરો

 • ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રવિવારે રેવાબા સોલંકી સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બધાશે. રવિન્દ્રની ફેબ્રુઆરીમાં રેવાબા સાથે સગાઈ થઈ. આ રીતે અમે તમને રવીન્દ્ર જાડેજાની કેટલીક rare તસવીરો બતાવી રહ્યા છીએ. આ તસવીર એ સમયની છે જ્યારે રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તેને પહેલો એવોર્ડ મળ્યો હતો.
 • રવિન્દ્ર જાડેજાને ઘોડા ખૂબ ગમે છે. તેઓ માને છે કે ઘોડા ખૂબ જ વફાદાર હોઈ છે.
 • આ રવીન્દ્ર જાડેજાની તલવારો નો સંગ્રહ છે. તે તેને "રાજપૂત સ્વાભિમાન" સાથે જોડે છે.
 • રવિન્દ્ર જાડેજા પોતાની જીતની ઉજવણી આ રીતે કરે છે. આ તસવીર 27 નવેમ્બર 2015 ની છે. આ સાથે જાડેજાએ કેપ્શન લખ્યું 'Great win...Time to chill....old pic ....at farmhouse #rajputboy.
 • ફ્રી ટાઇમમાં રવિન્દ્ર જાડેજા આ રીતે આરામ કરતા જોઈ શકાય છે.
 • રવિન્દ્ર જાડેજાને વિંટેજ કારનો પણ શોખ છે.
 • રવિન્દ્ર જાડેજા પોતે જ કબૂલ કરે છે કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતો.
 • જાડેજા બંદૂક સાથે ફોટો માટે પોઝ આપતા.
 • સાથી ક્રિકેટરો સાથે જાડેજાની મસ્તી ભરેલી પળો.
 • જાડેજાના બાળપણની બીજી એક તસવીર જેમાં તે સ્કૂટી પર આરામ કરતા જોવા મળે છે.
 • જાડેજા આ રીતે મિત્રો સાથે ચા પીવે છે.
 • રવિન્દ્ર જાડેજા તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.
 • જાડેજા મૂર્તિ સાથે પોઝ આપતા.
 • ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફૂટબોલ રમી રહ્યો છે.
 • રવિન્દ્ર જાડેજા સાયકલ પર રાજપૂતાના સ્ટાઇલમાં પોઝ આપતા.

Post a Comment

0 Comments