ધર્મ પર ભારે પડ્યો પ્રેમ, ઝહીર ખાન સહિત આ 10 ક્રિકેટરોએ ધર્મની બહાર કર્યા છે લગ્ન

  • તમે સાંભળ્યું જ હશે કે પ્રેમ અંધળો હોઈ છે અને તે માનવ જાતિ અને ધર્મની સીમાઓને ઓળંગે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ આવા ઘણા ખેલાડીઓ થયા છે જેમણે બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. તો ચાલો આજે તમને જણાવીએ આવા જ કેટલાક ખેલાડીઓ વિશે.
  • તો ચાલો શરૂઆત કરીએ ક્રિકેટર ઝહીર ખાનથી. ઝહિર ખાન ધર્મમાં મુસ્લિમ છે પરંતુ મરાઠી હિન્દુ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે. જોકે ઝહિર ઇન્ટરકાસ્ટ લગ્ન કરનાર પ્રથમ ખેલાડી નથી.
  • મોહમ્મદ અઝહરુદ્દીને 1987 માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા પરંતુ ત્યારબાદ 1996 માં છૂટાછેડા લીધા પછી અઝહરુદ્દીન બોલિવૂડની અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. જો કે 14 વર્ષ પછી બંનેએ સંબંધ પૂરો કર્યો.
  • ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા અજિત અગરકરના લગ્ન તેમના મિત્ર મઝહરની બહેન ફાતિમા સાથે લગ્ન કર્યા હતા.
  • ટીમ ઈન્ડિયામાં શાનદાર ફિલ્ડિંગ માટે પ્રખ્યાત મોહમ્મદ કૈફે પૂજા યાદવ સાથે લગ્ન કર્યા. પૂજા એક હિન્દુ છે અને તે પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.
  • પોતાના સમયના પ્રખ્યાત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીએ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા.
  • વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે 2015 માં સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા હતા. દીપિકા ક્રિશ્ચિયન છે અને અગાઉ તેમની નિકિતા નામની બીજી પત્ની હતી.

Post a Comment

0 Comments