આ છે તમારા ફેવરિટ 10 WWE રેસલર્સની સુંદર દીકરીઓ, મિક ફોલીની દીકરીને જોઈને તો આંખો ફાટી જશે તમારી

  • જો તમને 90 ના દાયકામાં WWE જોવાના શોખીન હશો તો હલ્ક હોગન, રિચ ફ્લેર, મિસ્ટર મેક મહનને જાણતા હશો. હવે આ બધા રેસલરે રિંગને અલવિદા કહી દીધું છે. જે રિંગમાં ખૂબ જ ખતરનાક લાગે છે તે ખૂબ જ સુંદર છોકરીઓનો પિતા પણ છે. તેમાંથી કેટલીક તેમના પિતાની જેમ WWEમાં કુસ્તીબાજ છે તો કેટલીક અભિનેત્રીઓ, મોડેલો છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ પિતા-પુત્રીની આવી જોડી...
  • હલ્ક હોગનનું નામ WWE ઇતિહાસમાં સૌથી મોટા સ્ટાર્સ તરીકે આવે છે. હલ્ક હોગનની પુત્રી બ્રુક હોગન અત્યંત ગ્લેમરસ છે. બ્રુક અનેક ટેલિવિઝન સિરીઝમાં પણ દેખાઈ છે. આ સિવાય 2006 માં તે WWE માં પણ જોવા મળી હતી.
  • બ્રિટ્ટેની પેજ WWE રેસલર ડાયમંડ ડલાસ પેજની પુત્રી છે. બ્રિટ્ટેની વ્યવસાયે યોગ શિક્ષક છે અને ખૂબ જ સુંદર છે.
  • સ્ટેફની મેકમોહન WWEના અધ્યક્ષ વિન્સ મેક મહોનની પુત્રી છે. સ્ટેફની ઘણી વાર રિંગમાં પણ ઉતરી છે. તે તેના પિતા સાથે WWE ચલાવે છે.
  • WWE સ્ટાર્સ રોડી પાઇપરની પુત્રી એરિયલ ટીલ ટમ્બ્સ એક અભિનેત્રી છે. ખૂબ જ સુંદર એરિયલ ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.
  • WWE મિક ફોલીની પુત્રી નોલે ફોલી ખૂબસૂરત છે. નોલે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
  • WWE રેસલર જીમ નીધાર્થે ની પુત્રી નતાલ્યાએ પણ પિતાના પગલે ચાલીને કુસ્તીનો પોતાનો વ્યવસાય અપનાવ્યો હતો. નતાલ્યાની ગણતરી WWEની કેટલીક શ્રેષ્ઠ મહિલા રેસલરમાં થાય છે. નતાલ્યા પણ ખૂબ જ સુંદર છે.
  • WWE સુપરસ્ટાર રિક ફ્લેરની પુત્રી ચાર્લોટ તેના પિતાના વ્યવસાયને આગળ વધારવાનું અને કુસ્તીમાં નામ કમાવવાનું મન બનાવ્યુ છે. ચાર્લોટની ગણના અત્યાર સુધીની મહાન મહિલા રેસલર તરીકે થાય છે.
  • WWE રેસલર સેન્ટિનો મેરેલાની પુત્રી બિયાન્કા કૈરલી ખૂબ જ સુંદર છે. બિયાન્કાએ 2013 મિસ ટીન ઓન્ટારિયોનું બિરુદ પણ જીત્યું છે.

Post a Comment

0 Comments