ખૂબ જ સુંદર છે WWEની આ પાંચ મહિલા રેસલર્સ, રીંગની બહાર અદાઓ થી કરે છે લોકો ને 'ધાયલ'

  • ડબ્લ્યુડબ્લ્યુઇની રમત એવી છે કે રિંગમાંથી નિવૃત્ત થયા પછી પણ બધા રેસલર્સ હજી પણ લોકોના હૃદયમાં છે. મહિલા રેસલર્સ પણ આ બાબતે બહુ પાછળ નથી. ડબ્લ્યુડબ્લ્યુઇની તમામ મહિલા રેસલર્સ એવી છે કે તેઓ પોતાની રેસલિંગ થી લોકોનું દિલ જીતી રહી છે અને સાથે જ તેમની સુંદરતાથી લોકોને ધાયલ કરી રહી છે. ચાલો જોઈએ આવી જ કેટલીક મહિલા રેસલર્સને
  • વિમેન્સ રેસલર પેજ નું નામ વિશ્વની સૌથી સુંદર અને લોકપ્રિય મહિલા રેસલરોમાં છે. પેજ નું અસલી નામ સરાયા જેડ બેવિસ છે. તે મૂળ બ્રિટીશ છે. રિંગની બહાર, તે તેની બોલ્ડ અદાઓ માટે ચાહકોમાં તે એકદમ લોકપ્રિય છે.
  • મૂળ યુએસની રહેવા વાળી સ્ટેફની નિકલ ગાર્સિયા ડબ્લ્યુડબ્લ્યુઇ ની દુનિયા માં નિક્કી બેલા તરીકે ઓળખાય છે. રેસલિંગ રિંગની બહાર તે મોડેલિંગ અને એક્ટિંગમાં પણ તેની સુંદરતા નું જાદુ ચલાવી રહી છે. નીક્કી બેલા પ્રખ્યાત રેસલર જ્હોન સીના સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે.
  • ડબ્લ્યુડબ્લ્યુઇ ની દુનિયામાં લીટાના નામ થી જાણીતી, આ રેસલરનું અસલી નામ અમી ડુમાસ છે. તે હવે રિંગથી દૂર છે પરંતુ હજી પણ તેની સુંદરતાથી લાખો હૃદય પર રાજ કરે છે. લીટાએ વર્ષ 2000 થી 2006 ના વર્ષ દરમિયાન રિંગમાં સારા સારા રેસલર્સ ને હરાવ્યા છે
  • 31 વર્ષીય બેલેનું નામ પામેલા રોઝ માર્ટિનેઝ છે. તેની સુંદરતાને કારણે, તેને બધી મોડેલિંગની ઑફર મળી છે. તે હવે રિંગની બહાર છે પરંતુ હજી પણ ચાહકોના દિલમાં છે.
  • નતાલ્યા એક ખાનદાની રેસલર છે. ખાનદાની એટલે કે તેની પહેલાની બે પેઢી રેસલિંગ કરી ચુકી છે. નતાલ્યાની ઓળખ તેના વિચિત્ર રેસલિંગ તકનીકોને કારણે છે. જોકે તેની સુંદરતા ના દિવાના ઓછા નથી.

Post a Comment

0 Comments