કેટરીના કૈફે શેર કર્યા અદભુત અદાઓ વાળા PHOTOS, જોઈ ને થઇ જશો ફિદા

 • બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફે(Katrina Kaif) કેટલીક તાજી તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ એનર્જેટિક સ્ટાઇલમાં જોવા મળી રહી છે. કેટરિના કૈફ(Katrina Kaif)ના ચાહકો માટે આ ફોટા photos સરપ્રાઈઝથી ઓછા નથી. તો તેનો આ નવો લૂક ખુબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ PHOTOS
 • કેટરિનાની આ અદાઓ પર ફિદા ફેન્સ
 • કેટરિના કૈફ (Katrina Kaif)જણાવે છે કે તે પોતાનું જીવન કેવી રીતે જીવવા માંગે છે. અભિનેત્રી કહે છે કે તેણી પોતાના સંઘર્ષો દેખાડવા માંગે છે તેથી જ્યારે અન્ય સંઘર્ષ કરે છે ત્યારે તેને ખબર હોય છે કે તે એકલી નથી.
 • હવામાં આમ લગાવી છલાંગ
 • કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે જેમાં તે સારા આઉટફિટમાં હવામાં કૂદી રહી જોઈ શકાય છે.
 • કેપ્શનમાં લખી મનની વાત
 • કેટરિના કૈફે ફોટાના કેપ્શનમાં લખ્યું, 'મારો વારસો કે હું કેવી રીતે પ્રયત્ન કરી જીવન જીવવા માંગું છું. ડરનો સામનો કરવાની હિંમત. કલાકાર તરીકે સમાજમાં ફાળો. અને હું મારી જાતને રોજ પૂછું છું 'હાઉં કેન આઈ ગો બેક'. એક સુંદરતા બ્રાન્ડ બનાવી અને બધી સ્ત્રીઓ સાથે જશ્ન મનાવે છે અને ઉજવે છે. મારા સંઘર્ષો દેખાડીશ તેથી જ્યારે તેઓ અન્યના સંઘર્ષો વિશે જાણશે ત્યારે તેઓ એકલતા નહીં અનુભવે.
 • ભૂત પોલીસમાં દેખાશે
 • અભિનેત્રીએ હાલમાં જ હોરર કોમેડી ફોન ભૂતનું શૂટિંગ શરૂ કર્યુ હતું. ગુરમીત સિંહ દિગ્દર્શિત આ ફિલ્મના સિધ્ધંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર છે.
 • રોહિત શેટ્ટીની ફિલ્મની રાહ જોવાઇ રહી છે
 • તે પછી રોહિત શેટ્ટીની પોલીસ એક્શન ડ્રામા સૂર્યવંશીમાં જોવા મળશે.
 • અક્ષય સાથે ફરી કરશે રોમાંસ
 • આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે જે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

Post a Comment

0 Comments