ફાઇવ સ્ટાર હોટલથી કમ નથી સોનમ કપૂરનું ઘર, જુવો અંદરની ભવ્ય તસ્વીરો

  • બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર લોકડાઉનમાં સાસરિયામાં રહે છે. આ દિવસોમાં સોનમને લાંબા સમયથી તેના પતિ સાથે રહેવાની તક મળી છે. નહીં તો કામના સંબંધમાં આનંદ આહુજા ઘણીવાર દેશની બહાર જોવા મળે છે જ્યારે સોનમ મુંબઇમાં રહે છે. સોનમ હાલમાં પતિ આનંદ આહુજા સાથે ક્વોરન્ટાઇન મોમેન્ટ્સ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ સોનમે તેના વૈભવી ઘરની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં બતાવવામાં આવ્યું છે કે તેનું સાસરૂ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું નથી.
  • કોરોના વાયરસ લોકડાઉનમાં સોનમ કપૂર પોતાનો આખો સમય ઘરે ગાળી રહી છે. તસ્વીરમાં સોનમ રસોડામાં રસોઇ કરતી જોવા મળી રહી છે.
  • સોનમના ઘરનો બેડરૂમ ખુબજ મોટો છે જેનું ઈન્ટિરિયર પણ આકર્ષક છે.
  • સોનમ અને આનંદ બંનેને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે તેથી તેમના ઘરે પુસ્તકાલય પણ છે.
  • ઘરનાં પુસ્તકાલયમાં પુસ્તકો મૂકતા આનંદ આહુજા.
  • આનંદ આહુજાએ ઘરમાં ઓફિસ પણ બનાવી છે. જ્યાં તે તેના તમામ કામ કરે છે.
  • ઘરમાં એક મોટો બગીચો પણ છે.
  • આ બગીચામાં સોનમ અને આનંદ બન્ને રોજ સવારે વર્ક આઉટ કરે છે.
  • આ છે સોનમ અને આનંદની સ્લીપર અને શૂઝ કલેક્શન.

Post a Comment

0 Comments