રાહુલ દ્રવિડ બે પુત્ર અને પત્ની સાથે રહે છે આ વૈભવી બંગલામાં, જુઓ અંદરથી કેટલું ભવ્ય છે ઘર

  • રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર છે. તેણે પોતાની રમતથી ભારતને અનેક વખત ગર્વની અનુભૂતિ કરાવી છે. હાલમાં રાહુલ દ્રવિડ ક્રિકેટના તમામ સ્વરૂપોથી નિવૃત્ત થઈ ગયા છે પરંતુ તે હજી પણ ક્રિકેટ સાથે સંકળાયેલ છે.
  • રાહુલ દ્રવિડ તેના પરિવાર સાથે કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં રહેતો હતો
  • બેંગલુરુના ઈંદિરા નગરમાં રાહુલ દ્રવિડનો એક લક્ઝુરિયસ બંગલો છે.
  • આ બંગલો બહારથી જેટલો સુંદર છે એટલો જ તે અંદરથી પણ ભવ્ય છે.
  • જ્યારે આ બંગલો બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે દ્રવિડે ઘરની અંદર ની કેટલીક તસ્વીરો શેર કરી હતી.
  • વર્ષ 2014 માં, આ ઘર તૈયાર થયું.
  • ઘર અંદરથી સુંદર રીતે સજ્જ છે.
  • રાહુલ દ્રવિડને બે પુત્રો છે.
  • દ્રવિડ અવારનવાર તેના પરિવાર સાથે ફોટા શેર કરે છે.

Post a Comment

0 Comments