સુનીલ શેટ્ટી ફિલ્મો વિના પણ કરી રહ્યા છે કરોડોની કમાણી, જુઓ 'અન્ના'ના લક્ઝરી બંગલાનો અંદરનો નજારો

 • સુનીલ શેટ્ટી બોલિવૂડ સુપરસ્ટાર અને એક્શન હીરો રહી ચૂક્યો છે. સુનીલ શેટ્ટીએ તેની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની અલગ ડાયલોગ ડિલિવરી માટે તે ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં સુનીલ શેટ્ટી ફિલ્મોમાં બહુ સક્રિય નથી અને તે તેનો મોટા ભાગનો સમય તેમના ખંડાલા વાળા ઘરે તેમના પરિવાર સાથે વિતાવે છે. ચાલો જોઈએ સુનીલ શેટ્ટીનો આ લક્ઝુરિયસ બંગલો અંદરથી કેવો છે:
 • સુનીલ શેટ્ટીએ મુંબઇ નજીક હિલ સ્ટેશન ખંડાલા ખાતે પોતાના સપનાનો મહેલ બનાવ્યો છે.
 • સુનીલ શેટ્ટીના આ ઘરને ફાર્મહાઉસ પણ કહી શકાય.
 • આ બંગલો ખુબ જ સુંદર છે અને તેમાં સુખ સુવિધા માટેની બધી વસ્તુ હજાર છે.
 • સુનિલ શેટ્ટી પાસે બંગલાની અંદર વર્કઆઉટ માટે એક જિમ પણ છે.
 • સુનીલ શેટ્ટીએ ઘરને ખૂબ જ સુંદર રીતે સજ્જ કર્યું છે.
 • સુનીલ શેટ્ટીનો આ બંગલો પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર્સથી સજ્જ કરાવ્યો છે.
 • સુનિલ શેટ્ટીની પત્ની માન્યા શેટ્ટીએ આ લક્ઝુરિયસ બંગલાની ખૂબ સારી સંભાળ લીધી છે.
 • સુનીલ શેટ્ટી ભલે હવે ફિલ્મો નથી કરતા પણ વાર્ષિક 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
 • સુનીલ શેટ્ટી પાસે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ છે, જ્યાંથી તે કરોડોની કમાણી કરે છે. સુનીલ શેટ્ટી મિસ્ચિફ ડાઇનિંગ બાર અને ક્લબ એચ 2 ઓના માલિક છે. મુંબઇના ઘણા વિસ્તારોમાં તેમની શાખાઓ છે. ક્લબ એચ 2 ઓ હસ્તીઓ તેમજ સામાન્ય લોકોમાં એકદમ લોકપ્રિય છે.
 • આ ઉપરાંત, તેની પાસે તેની પોતાની બુટિક છે, જે કપડાંની પોતાની શ્રેણી નિકાળે છે. આટલું જ નહીં સુનીલ શેટ્ટી સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટીમ મુંબઈ હીરોઝના કેપ્ટન પણ છે.

Post a Comment

0 Comments