કરોડોની માલિક છે ઈશા દેઓલ, જુઓ સની દેઓલની સાવકી બહેનના ઘર ની અંદરની તસવીરો

  • સન્ની દેઓલ ધર્મેન્દ્ર નો મોટો દીકરો છે. ધર્મેન્દ્રના લગ્ન હેમા માલિની સાથે થયાં. હેમા થી ધર્મેન્દ્રને બે પુત્રી છે ઇશા દેઓલ અને આહના દેઓલ. સની દેઓલની સાવકી બહેન ઈશાના લગ્ન ભરત તખ્તાની સાથે થયા છે. ફ્લોપ ફિલ્મ કારકિર્દી હોવા છતાં ઇશા ખૂબ વૈભવી જીવન જીવે છે. આવો જોઈએ ઇશા દેઓલના ઘરની અંદર એક ઝલક:
  • ઇશા દેઓલે બાળપણના મિત્ર ભરત તખ્તાની સાથે 2012 માં લગ્ન કર્યા હતા. ઇશા પતિ અને બાળકો સાથે મુંબઇમાં રહે છે. ભરત વ્યવસાયે હીરા ઉદ્યોગપતિ છે.
  • કરોડોની સંપત્તિ ધરાવતા ભરત તખ્તાણી અને ઇશા દેઓલને બે સંતાન છે.
  • ઈશા દેઓલ સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે. તેના ફોટોગ્રાફ્સમાં તેમના ઘરની અંદરની ઝલક પણ જોવા મળે છે.
  • ઇશાએ ઘરના આંતરિક ભાગને અત્યંત હળવા રંગથી સજ્જ કર્યું છે. ઘરમાં સુંદર પેઇન્ટિંગ્સ પણ છે.
  • ઘરમાં બે બાળકો હોવાને કારણે બાળકો મુજબ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.
  • ઇશા દેઓલનું આ ઘર અંદરથી એકદમ સુંદર લાગે છે.
  • હેમા માલિની અને ધર્મેન્દ્ર ઘણીવાર ઈશા દેઓલને તેના ઘરે મળવા જાય છે. 

Post a Comment

0 Comments