મલાઈકા અરોરા ગોવામાં માણી રહી છે રજાઓ, તસ્વીરોમાં જોવા મળ્યો અભિનેત્રીનો કાતિલ અંદાજ જુવો

  • મલાઇકા અરોરા ઘણીવાર તેના ગ્લેમરસ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. મલાઇકા હાલમાં ગોવામાં તેની બહેન અમૃતા અરોરાના ઘરે રજાઓ માણી રહી છે. ત્યાંથી તે સોશિયલ મીડિયા પર તેની સુંદર તસ્વીરો પોસ્ટ કરી રહી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મલાઇકાએ તેની કેટલીક તસ્વીરો અમૃતાના વૈભવી ઘરમાંથી પોસ્ટ કરી છે, જેમાં તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે. તસ્વીરમાં મલાઇકા પૂલની સામે પોઝ આપતી નજરે પડી છે. મલાઈકા અરોરા સ્વીમીંગ સુટમાં છે. એક તસ્વીરમાં, મલાઈકાએ ગ્રીન એનિમલ પ્રિંટ સ્વીમીંગ સુટ પહેરેલ છે અને સનગ્લાસ લગાવ્યો છે.
  • બીજી તસ્વીરમાં તે પૂલની અંદર દેખાઈ રહી છે અને તેણે આંખો બંધ કરી છે.
  • અન્ય એક તસ્વીરમાં, તે બેઠી છે અને પૂલ જોઈ રહી છે.
  • મલાઈકા તેની બહેન અમૃતા સાથે રજાઓ માણી રહી છે.
  • મલાઇકા રજાના દિવસે તેના યોગ અને વર્કઆઉટ્સનું પણ પૂરું ધ્યાન રાખે છે, જે આ ચિત્ર દેખાય છે.
  • ચાહકો મલાઈકાની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. મલાઈકાની બહેનનું આ હોલીડે બીચ હોમ કૈંડોલિમ માં સ્થિત છે.
  • બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ રજાઓ ગાળવા મલાઇકા સાથે ગોવા પહોંચ્યો છે. ત્યાંથી તેણે ઘરના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

Post a Comment

0 Comments