મિથુન છે કરોડોની હોટલ અને અરબોની સંપત્તિના માલિક, જુઓ તેના લક્ઝુરિયસ ઘરની તસ્વીરો

  • મિથુન ચક્રવર્તી એ અત્યાર સુધીમાં 350 થી વધુ ફિલ્મોમાં દેખાયો છે. પોતાની કારકિર્દીમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપનાર મિથુન ઉંમરના આ તબક્કે ફિલ્મોમાં સક્રિય છે. મિથુન બોલિવૂડના કેટલાક સુપરસ્ટાર્સમાંના એક છે જેમની પાસે કરોડોની સંપત્તિ છે (મિથુન ચક્રવર્તી નેટવર્થ)મિથુન ચક્રવર્તીના ઉટી વાળા ઘરની તસ્વીરો:
  • મિથુન ચક્રવર્તી મુંબઇમાં એક લક્ઝુરિયસ બંગલો ધરાવે છે. આ સિવાય તેની ઉટીમાં પણ ઘણી હોટલો અને ભવ્ય ફાર્મહાઉસ જેવું ઘર છે.
  • મિથુન ફિલ્મ્સના શૂટિંગમાંથી વિરામ લઈને આ ઘરમાં પોતાનો સમય વિતાવે છે.
  • મિથુનને કૂતરાં ઉછેરવાનો ભારે શોખ છે. કહેવામાં આવે છે કે તે તેના ઉટીના ઘરે 76 જેટલા કુતરાઓ રાખે છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિથુનની કુલ સંપત્તિ 258 કરોડ છે.
  • ઉટીમાં મિથુનની એક લક્ઝરી હોટલ પણ છે. આ સિવાય મૈસુર અને અન્ય શહેરોમાં મિથુનની ઘણી હોટલો છે.
  • મિથુનના ત્રણ બાળકો છે. બે પુત્ર અને એક પુત્રી છે. પુત્રી મિથુન દ્વારા દત્તક લેવામાં આવી છે.

Post a Comment

0 Comments