જીમ, સ્વિમિંગ પૂલથી લઈને મીની થિયેટર સુધી, જુઓ અનિલ કપૂરનો બંગલો અંદરથી કેટલો ભવ્ય છે

  • બોલીવુડના એવરગ્રીન સુપરસ્ટાર્સમાં અનિલ કપૂરનું નામ શામેલ છે. 40 કરતાં વધુ વર્ષોથી, અનિલ કપૂર દેશ જગતનું મનોરંજન કરે છે. પોતાની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપનાર અનિલ કપૂર મુંબઇના ખૂબ જ વૈભવી બંગલામાં રહે છે. ચાલો જોઈએ અંદરથી અનિલ કપૂરનું ઘર કેવું દેખાય છે:
  • અનિલ કપૂરનો બંગલો મુંબઈના જુહુમાં છે.
  • આ બંગલાની કિંમત 30 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
  • અનિલ કપૂરના ઘરની અંદર સુખ સુવિધાના દરેક સાધન ઉપલબ્ધ છે.
  • ઘરની અંદર એક મીની થિયેટર બનાવવામાં આવ્યું છે જ્યાં આખો પરિવાર એક સાથે બેસીને મૂવીઝ જુએ ​​છે.
  • ઘરની અંદર એક સ્વીમિંગ પૂલ અને જિમ પણ છે. અનિલ કપૂર ઘણીવાર જીમના ફોટા શેર કરે છે.
  • અનિલ કપૂરના આ ઘરની આંતરીક ડિઝાઇન તેની પત્ની સુનિતા દ્વારા કરવામાં આવી છે.
  • સુનિતા એક પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણે ઘરને ખૂબ જ કલાત્મક શૈલીમાં સજ્જ કર્યું છે.
  • અનિલ કપૂરે આ ઘરમાંથી સોનમ કપૂરના લગ્નના ઘણા ફ્ંકશન્સ પણ પૂર્ણ કર્યા હતા.
  • અનિલ કપૂરના ઘરની લાઈબ્રેરી જણાવે છે કે તેમને વાંચવાનો પણ ખૂબ શોખ છે.

Post a Comment

0 Comments