જુઓ સુપરસ્ટાર રજનીકાંતનો આ લક્ઝુરિયસ બંગલો, ભવ્ય એટલો કે તમારી આંખો ફાટી જશે જુવો તસ્વીરો

  • રજનીકાંત કોઈ ઓળખનો મોહતાજ નથી. સેંકડો બ્લોકબસ્ટર મૂવીઝ આપનાર આ મેગાસ્ટાર ની ચાહકો દ્વારા ભગવાન ની જેમ પૂજા કરવામાં આવે છે. રજનીકાંત પ્રત્યેનો તેમનો પ્રેમ ખૂબ છે.એક સમયે સરકારી બસમાં કારીગર તરીકે કામ કરનાર રજનીકાંત તેની મહેનત અને કળાને કારણે આજે આ સ્થળે પહોંચ્યાં છે.રજનીકાંતની જેમ તેમનું ઘર પણ ખૂબ વૈભવી છે.જુઓ રજનીકાંતનું ઘર અંદર થી કેવું લાગે છે.
  • રજનીકાંત આમતો ચેન્નાઈમાં રહે છે. જોકે તેમની પાસે ઘણા બંગલા છે. 6 વર્ષ પહેલાં તેણે પુણેમાં એક વૈભવી ઘર ખરીદ્યું હતું.
  • રજનીકાંતનું આ નવું ઘર ખૂબ જ વૈભવી છે.
  • ઘરમાં એશો આરામ ની બધી વસ્તુઑ હજાર છે.
  • રજનીકાંતનું ઘર ફાઇવ સ્ટાર હોટલના રૂમ કરતાં પણ વધારે ભવ્ય લાગે છે.
  • ઘરની આજુબાજુ પુષ્કળ હરિયાળી છે.
  • ઘરની અંદરની સજાવટ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે.
  • હિન્દી સિવાય રજનીકાંતે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
  • રજનીકાંત હવે રાજકારણમાં પ્રવેશવાના છે. જાન્યુઆરી 2021 માં તેઓ પોતાની રાજકીય પાર્ટી નું શ્રી ગણેશ કરવાના છે.

Post a Comment

0 Comments