ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જો સ્ત્રી તો કઈક આવા દેખાત, ચહલને તો જોતાં જ રહી જશો

  • ભારતીય ક્રિકેટમાં, જ્યાં હાર્દિક પંડ્યા તેના રોમાંસ અને રોકિંગ શૈલી વિશે ચર્ચામાં રહે છે, ત્યાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ તેની સરારતોથી લોકોનું ધ્યાન દોરે છે. જે દિવસે ચહલ સોશિયલ એકાઉન્ટ પર કંઈક શેર કરે છે ત્યારે તેને જોયા વિના કોઈ રહી શકતું નહીં. તાજેતરમાં જ ચહલે રોહિત શર્માની તસ્વીર ને એક મહિલા માં બદલી નાખી. તસ્વીરના કેપ્શનમાં ચહલ એ રોહિત ની જ્ગ્યા એ રોહિતા શર્મા લખ્યું છે. આ પછી, ચાહકોએ સોશ્યલ મીડિયા પર માત્ર ચહલ જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ ટીમનું લિંગ પણ બદલી નાખ્યું. તસ્વીરોમાં ચાહકોએ કેવી મજા માણી તે જુઓ.
  • ટ્વિટર પર, લોકોએ ઑનલાઇન એપ્લિકેશનની મદદથી ટીમને કાયાપલટ કરી. પ્રથમ નંબરે રોહિત શર્મા, બીજા સ્થાને કોહલી, ત્રીજા સ્થાને શિખર ધવન, ચોથા સ્થાને લોકેશ રાહુલ, પાંચમા સ્થાને મહેન્દ્રસિંહ ધોની, છઠ્ઠા ક્રમે ઋષભ પંત, સાતમા ક્રમે હાર્દિક પંડ્યા પણ છેલ્લી લાઈનમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ચહલને જોઈ શકો છો
  • મહિલા દેખાવમાં રોહિતનો ફોટો બનાવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ ચહલ પર અનેક મેમ્સ બનાવ્યા છે. આમાં ચહલ મહિલા લૂકમાં ઘરમાં દીવો પ્રગટાવતો નજરે પડે છે.
  • ચહલની આ તસ્વીર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તે એક સુંદર મહિલાના લુકમાં જોવા મળી રહ્યો છે.
  • ટીમ ઇન્ડિયા પર આવા ઘણા મિમસ બન્યા છે. તસ્વીરમાં ધોની અને રોહિત બિંદી હારે નજરે પડે છે.

Post a Comment

0 Comments