આ લક્ઝુરિયસ બંગલામાં રહે છે સિંઘમ,જુઓ અજય દેવગણનું ઘર અંદરથી કેટલું ભવ્ય છે જુવો તસ્વીરો

 • અજય દેવગન છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તેની ફિલ્મી કારકીર્દિમાં અજય દેવગણે એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. બોલીવુડના સિંઘમ તરીકે જાણીતા અજય દેવગન મુંબઈના જુહુમાં તેના પરિવાર સાથે રહે છે. ચાલો જોઈએ કે અજય દેવગનનું ઘર અંદરથી કેવું દેખાય છે:
 • અજય દેવગણનું આ લક્ઝુરિયસ ઘર મુંબઇના પોશ વિસ્તારમાં છે.
 • અજય દેવગણના ઘરની નજીક શાહરૂખ અને સલમાન ખાન જેવા સુપરસ્ટારના બંગલા છે.
 • અજય દેવગણનું આ ઘર અંદરથી ખૂબ સુંદર છે.
 • ઘરના આંતરિક ભાગને પ્રોફેશન્લ ડિઝાઇનરો દ્વારા બનાવવામાં આવ્યું છે.
 • અજય દેવગણની પત્ની કાજોલ અવારનવાર ઘરની તસ્વીરો શેર કરતી રહે છે.
 • અજય અને કાજોલના આ ઘરમાં સુખ સુવિધાની બધી વસ્તુ હજાર છે.
 • તમને જણાવી દઈએ કે વર્ષ 1999 માં અજય દેવગણે અભિનેત્રી કાજોલ સાથે લવ મેરેજ કર્યા હતા.
 • ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા.
 • લગ્ન પછી પણ કાજોલ ફિલ્મોમાં સક્રિય છે.
 • લગ્ન બાદ કાજોલે કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન અને ફના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

Post a Comment

0 Comments