એશ્વર્યાથી કરીના સુધી, આ હિરોઇનોએ ગર્ભાવસ્થામાં એટલું વજન વધાર્યું હતું કે કોઈ ઓળખી પણ ન શકતું જુવો તસ્વીરો

 • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હિરોઇનો અભિનયની સાથે સાથે ગ્લેમર અને ફિટનેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં લગ્ન અને ગર્ભાવસ્થા પછી અભિનેત્રીઓના શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. આગળની સ્લાઈડ્સમાં, અમે તમને આવી જ કેટલીક હિરોઇનોની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ,જેમનું ગર્ભાવસ્થા દરમ્યાન ઘણું વજન વધી ગયું હતું.તો જાણીએ તે અભિનેત્રીના નામ અને તસ્વીરો.
 • આ લિસ્ટમાં પહેલું નામ એશ્વર્યા રાય બચ્ચનનું છે.એશ્વર્યાની આરાધ્યા નામની પુત્રી છે.ગર્ભાવસ્થા દરમિયાન એશ્વર્યાના વજનમાં વધારો થવાને કારણે ઘણી હેડલાઇન્સમાં આવી હતી.આવી સ્થિતિમાં એશ્વર્યાની રેડ કાર્પેટની તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી.
 • આ યાદીમાં બીજા ક્રમે અભિનેત્રી કરીના કપૂર ખાન છે.જોકે કરીના બીજી વખત ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ બીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે,પરંતુ છેલ્લી વખતની જેમ આ વખતે પણ બેબો તેના વજનને લઈને ઘણી ચર્ચામાં છે.જોકે કરીનાએ તૈમૂરના જન્મ પછી ખૂબ જ ઓછા સમયમાં પોતાનું ફિગર પાછું મેળવ્યું હતું.
 • આ સૂચિમાં અભિનેત્રી નેહા ધૂપિયાનું નામ પણ શામેલ છે.પુત્રીના જન્મ પછી નેહાની તમામ તસ્વીરો તેના વધેલા વજનને કારણે વાયરલ થઇ હતી.
 • અભિનેત્રી શિલ્પા શેટ્ટી થોડા મહિના પહેલા બીજા સંતાનની માતા બની હતી,પરંતુ પુત્રીનો જન્મ સેરોગસી દ્વારા થાયો હતો.તેમના પહેલા પુત્ર વિઆન રાજ કુંદ્રાના જન્મ સમયે શિલ્પાનું ઘણું વજન વધી ગયું હતું.જોકે અત્યારે શિલ્પાના ફિગરના તમામ લોકો દિવાના છે.
 • બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીએ તેની ગર્ભાવસ્થા દરમિયાન ના ફોટા ખૂબ જ ઓછા મૂક્યા છે,જ્યારે પુત્રીના જન્મ પછી રાણીએ જાહેરમાં અપીયરેંસ કર્યું,ત્યારે તેના ફિગર ને લઈ ઘણી ચર્ચામાં આવી છે.
 • પટૌદી પરિવારની પુત્રી અને અભિનેત્રી સોહા અલી ખાન ગર્ભાવસ્થા દરમિયાન ઘણા યોગ કરતી.જો કે યોગ પણ તેનું વજન વધારતા રોકી શકી નહીં.
 • અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાની ગર્ભાવસ્થાના ફોટા વાયરલ થયા હતા.
 • આ સૂચિમાં અભિનેત્રી મહિમા ચૌધરીનું નામ પણ શામેલ છે. સૌને પોતાની સુંદરતાથી પ્રભાવિત કરનારી મહિમા આજકાલ પોતાના પરિવાર સાથે લાઇમલાઇટથી દૂર જીવન જીવી રહી છે.
 • અનુષ્કા શર્માએ જાન્યુઆરીમાં જ વિરાટ કોહલીના પહેલા બાળક પુત્રીને જન્મ આપ્યો હતો.પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે અનુષ્કા આઈપીએલમાં વિરાટ અને તેની ટીમને ચીયર કરવા આવી હતી ત્યારે વજન વધવાના કારણે તેની આ તસ્વીરો વાયરલ થઈ હતી.
 • આ યાદીમાં આગળનું નામ એક્ટ્રેસ જેનેલિયા ડિસૂજાનું છે.જેનીલિયાએ બે બાળકોને જન્મ આપ્યો છે અને તેની અસર તેના શરીર પર જોવા મળી છે.
 • અભિનેત્રી સેલિના જેટલી,જેણે નવ મહિના સુધી તેના ગર્ભાશયમાં બે વાર જોડિયા બાળકો રાખ્યાં છે,તે તેના વધેલા વજને કારણે ચર્ચામાં હતી.
 • આ યાદીમાં અભિનેત્રી સમીરા રેડ્ડી પણ છે.સમિરા આજકાલ પોતાના પરિવાર સાથે ફિલ્મ પડદાથી દૂર છે.

Post a Comment

0 Comments