જેકલીન ફર્નાન્ડીઝે બ્લેક ડ્રેસમાં શેર કરી બોલ્ડ સ્ટાઇલમાં તસ્વીરો, ચાહકોએ કહ્યું- 'જાન લે લો'

 • બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝ હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ધ્યાન આકર્ષિત કરે છે.પરંતુ હવે તેની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.આ ફોટામાં જેકલીન ફર્નાન્ડીઝ બ્લેક ડ્રેસમાં બોલ્ડ સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે.
 • બ્લેક ડ્રેસમાં પોઝિંગ
 • આ તસ્વીરોમાં જેકલીન ફર્નાડીઝ બ્લેક કલરના ડ્રેસમાં પોઝ આપી રહી છે. આ સાથે, તેના હાથમાં એક વીંટી દેખાય છે,જેની અંદર લખેલું છે,'શેરોક્સ'
 • તમારી શક્તિ ને ફરી જોવાનો સમય
 • આ ફોટાઓને શેર કરતાં,જેક્લીન ફર્નાડીઝે કેપ્શનમાં લખ્યું,'તમારી શક્તિ ને શેરોક્સ.લાઇફ સાથે ફરી જોવાનો સમય'.
 • તમે પણ કરશો પ્રશંસા
 • આ તસ્વીરો જોઈને તમે પણ જેક્લીન ફર્નાડીઝના વખાણ કરતાં કંટાળશો નહીં.
 • 13 લાખથી વધુ લાઈક્સ
 • તસ્વીરને શેર કરતા જ 14 કલાક મા તેમને 13 લાખથી વધુ લાઈક્સ મળી છે.
 • કોણ છે શેરોક્સ
 • આ પહેલા પણ,જેક્લીન ફર્નાડીઝ એ શેરોક્સ.લાઇફ સાથેના ફોટા શેર કર્યા છે.
 • પહેલે પણ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી
 • આ તસ્વીરોમાં તે ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે.
 • ડાંસર તરીકે જેક્લીન
 • લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જૈકલીન ફર્નાડીઝ ટૂંક સમયમાં ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે.

Post a Comment

0 Comments