સપના ચૌધરીનો સ્લીવલેસ ટોપ - હોટ પેન્ટમાં જોવા મળ્યો હોટ અવતાર, જુવો તસ્વીરો

  • હરિયાણવી ક્વીન સપના ચૌધરી ફરી એકવાર તેના વાયરલ વીડિયોને લઈને ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. બીજી તરફ સપના પોતાની હોટ સ્ટાઇલ દ્વારા ચાહકોને પણ ખૂબ જ ખુશ કરી રહી છે. તાજેતરમાં જ સપનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે નિયોન ગ્રીન કલરના સ્લીવલેસ ટોપ અને સૉર્ટ પેન્ટમાં જોવા મળી રહી છે. આ લુકમાં સપના ચાહકોના દિલો પર કહેર લગાવી રહી છે. ફોટોના કેપ્શનમાં સપનાએ લખ્યું, "પ્રગતિ અને ખુશીનો એકબીજા સાથે કંઈ લેવાદેવા નથી સાહેબ ... પોતાની જાતને ખુશ રાખવું એ સફળ થવા કરતા પણ વધારે મુશ્કેલ છે." એવી ઘણી તસવીરો છે જેના દ્વારા ચાહકો નું દિલ જીતી રહી છે.
  • સપના ચૌધરીએ એક પછી એક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે પોતાની ગ્લેમરસ સ્ટાઇલ વિખેરતી જોવા મળી રહી છે.
  • તાજેતરના ફોટામાં સપનાની શૈલી ખૂબ જ બદલાયેલી જોવા મળી રહી છે. તેણે પોતાને દેશી રાણી તરીકે વર્ણવ્યું હશે પરંતુ હવે તે એક હોટ મોડલ બની ગઈ છે.
  • વીડિયોમાં તમે સપનાને સલવાર કુર્તામાં જોય હશે પરંતુ તેણે વાસ્તવિક જીવનમાં આધુનિક રીતે જીવવાનું શરૂ કરી દીધુ છે.
  • તેના આ અવતારને જોતા ખાતરી નહી થાય કે તે તે જ સપના છે જે હરિયાણાના લોકોમાં લોકપ્રિય હતી પરંતુ હવે તે અન્ય દેશોમાં પણ પોતની ઓળખ બનાવી ચૂકી છે.
  • હવે સપના તેના ડાન્સ કરતા સ્ટાઇલિશ સ્ટાઇલ થી વધારે લાઈમલાઇટ લૂંટી રહી છે.
  • સપના બ્યુટી અને સ્ટાઇલ સ્ટેટમેન્ટની બધી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરી શકે છે.
  • સપનાની આ કાયાપલટ બિગ બોસમાં આવ્યા પછી થઈ.

Post a Comment

0 Comments