કરોડોની કિમત નું છે સંજય દત્તનું આ ઘર, જુઓ અંદરથી કેટલું વૈભવી છે ઘર


  • સંજય દત્ત છેલ્લા 40 વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે. સંજય દત્તે તેની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. સંજય દત્તએ ત્રણ વાર લગ્ન કર્યા છે. હાલમાં તે પત્ની માન્યતા દત્ત સાથે મુંબઇમાં રહે છે. ચાલો જોઈએ અંદરથી સંજય દત્તનું ઘર કેટલું વૈભવી છે:
  • સંજય દત્તનું શાનદાર ઘર મુંબઈના પોશ પોલી હિલ વિસ્તારમાં છે. તેના પાડોશમાં શાહરૂખથી લઈને સલમાન ખાન જેવા સ્ટાર્સ રહે છે.
  • હાલના બજાર દર મુજબ સંજય દત્તના આ મકાનની કિંમત આશરે 40 કરોડ હોવાનું કહેવાય છે.
  • સંજય દત્તના ઘરનું ઈન્ટિરિયર પ્રોફેશનલ ડિઝાઇનર્સ સાથે બનાવવામાં આવ્યું છે.
  • ઘરની અંદર ઘણી જગ્યાએ સંજય દત્તના પિતા સુનિલ દત્ત અને નરગિસની તસવીરો લગાવવામાં આવી છે.
  • સંજય દત્તની પત્ની માન્યતાએ ઘરને ખૂબ જ સારી રીતે ડેકોરેટ કર્યું છે અને જાળવ્યું છે.
  • સંજય દત્તના આ ઘરમાં સુખ સુવિધાની બધી વસ્તુ છે.
>
  • ઘરની અંદર જીમ પણ છે જ્યાં સંજય દત્ત વર્કઆઉટ કરે છે.
  • ઘરની બાલ્કની થી શહેરનું શાનદાર દૃશ્ય દેખાય છે.

Post a Comment

0 Comments